Site icon News Continuous Bureau | Mumbai

Sushmita sen: સુષ્મિતા સેને લૂંટાવ્યો રોહમન શોલ પર પ્રેમ, અનોખા અંદાજ માં પાઠવી ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ને જન્મદિવસ ની શુભેચ્છા

Sushmita sen: સુષ્મિતા સેન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. સુષ્મિતા ના તેના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે ના બ્રેકઅપ ના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા બંને સાથે જોવા મળ્યા હતા. હવે સુષ્મિતા એ રોમેન્ટિક અંદાજ માં તેના બોયફ્રેન્ડ રોહમન શોલ ને બર્થડે વિશ કર્યું છે.

sushmita sen birthday wish for ex boyfriend rohman shawl

sushmita sen birthday wish for ex boyfriend rohman shawl

News Continuous Bureau | Mumbai

Sushmita sen: સુષ્મિતા સેન હાલમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ આર્યા 3 માં જોવા મળી હતી. સુષ્મિતા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે.થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સુષ્મિતા સેને તેના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે બ્રેકઅપ કર્યું છે. ત્યરબાદ તેનું નામ લલિત મોદી સાથે જોડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ સુષ્મિતા રોહમન ને છોડી ને લલિત મોદી ને ડેટ કરતી હતી.પરંતુ થોડા દિવસ પહેલા સુષ્મિતા અને રોહમન સાથે પાર્ટીમાં જોવા મળ્યા હતા.હવે સુષ્મિતા એ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ ને રોમેન્ટિક અનાજ માં બર્થડે વિશ કર્યું છે. 

Join Our WhatsApp Channel

 

સુષ્મિતા સેને કર્યું રોહમન શોલ ને બર્થડે વિશ 

સુષ્મિતાએ  તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે ની એક તસવીર શેર કરી ને તેને બર્થડે વિશ કર્યું હતું. આ તસવીર ની સાથે અભિનેત્રી એ તેને એક પ્રેમ ભર્યું કેપ્શન આપ્યું હતું જેમાં લખ્યું હતું, “બાબુશા @rohmanshawl ને જન્મદિવસની શુભકામનાઓ. તમારી ખુશી માટે હંમેશા ટોસ્ટ! ઘણો પ્રેમ અને પ્રાર્થના.” આ સાથે સુષ્મિતા એ ઘણી બધી ઈમોજી પણ પોસ્ટ કરી છે. 


 

સુષ્મિતા સેન અને રોહમન શોલ 2018 થી એકબીજા ની સાથે હતા પરંતુ 2021 માં બંને ના બ્રેકઅપ ના સમાચાર સામે આવ્યા હતા. હવે લગભગ બે વર્ષ પછી, આ કપલ ફરી એકવાર તેમના રોમેન્ટિક સંબંધો માટે સમાચારમાં છે, ખાસ કરીને દિવાળી પાર્ટી માં જેમાં બંને હાથ માં હાથ પરોવી સાથે જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Aamir khan daughter Ira khan and Nupur shikhre wedding: ના સૂટ બુટ કે ના ગાડી કે ના તો ઘોડો આ રીતે લગ્ન ના વેન્યુ પર પહોંચ્યો નૂપુર શિખરે, આમિર ખાને આવી રીતે કર્યું જાનૈયાઓ નું સ્વાગત, જુઓ વિડીયો

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version