Site icon

Sushmita sen: સુષ્મિતા સેન નું આ રીતે ધ્યાન રાખતો જોવા મળ્યો રોહમન શોલ, વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

Sushmita sen: સુષ્મિતા સેન અને રોહમન શોલ વચ્ચે બધું બરાબર થઇ ગયું છે. જેનું ઉદાહરણ આ વિડીયો છે તાજેતર માં કપલ ને એક કાર્યક્રમ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન રોહમન સુષ્મિતા નું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો.

sushmita sen boyfriend rohman shawl protect her during award function

sushmita sen boyfriend rohman shawl protect her during award function

News Continuous Bureau | Mumbai

Sushmita sen: સુષ્મિતા સેન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. અત્યારસુધી સુસ્મિતા સેન નું નામ ઘણા સેલેબ્સ સાથે જોડાઈ ચૂક્યું છે. થોડા દિવસો પહેલા સુષ્મિતા એ તેના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે તેના બ્રેકઅપ ની જાહેરાત કરી હતી. પરંતુ હવે લાગે છે કે બંને વચ્ચે બધું બરાબર થઇ ગયું છે. જેનું ઉદાહરણ આ વિડીયો છે તાજેતર માં કપલ ને એક કાર્યક્રમ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન રોહમન સુષ્મિતા નું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: stree 2: સ્ત્રી 2 નું ડરાવનું ટ્રેલર થયું રિલીઝ, આ વખતે ચંદેરી ગામ માં સ્ત્રી નહીં આનો મચ્યો આતંક, હવે કેવી રીતે બચાવશે વિકી ભૈયા

સુષ્મિતા સેન નો વિડીયો થયો વાયરલ 

સુષ્મિતા સેન અને રોહમન શોલ નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે એક એવોર્ડ ફંક્શન નો છે જેમાં સુષ્મિતા સેન અને રોહમન એવોર્ડ ફંક્શનમાંથી બહાર આવતા જોઈ શકાય છે. જયારે સુષ્મિતા બહાર આવી રહી હોય છે ત્યારે તે તેના એક ફેન સાથે તસવીર ખેંચાવતી જોઈ શકાય છે તે દરમિયાન ત્યાં હાજર ભીડ થી બચવા રોહમન સુષ્મિતા ને પ્રોટેક્ટ કરતો જોવા મળી રહ્યો છે તે સલામત રીતે સુષ્મિતા ને કાર માં બેસાડે છે અને પોતે તે જ કાર માં બેસતો જોવા મળે છે. 


સુષ્મિતા સેન નો રોહમન શોલ સાથે નો આ વિડીયો સામે આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે બંને નું પેચઅપ થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે, સુષ્મિતા અને રોહમન ની મુલાકાત 2018 માં થઈ હતી અને તે પછી જ બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ
Ranveer Allahbadia Girlfriend: શું રણવીર અલ્હાબાદિયા અને જૂહી ભટ્ટ રિલેશનશિપમાં છે? આઈપીએલની મેચમાં સાથે જોવા મળતા ચાહકોમાં શરૂ થઈ ચર્ચા
IPL Tribute to Asha Bhosle: ક્રિકેટના મેદાનમાં ગુંજ્યો ‘આશા’નો અવાજ: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ મૌન પાળી સૂર સમ્રાજ્ઞીને આપી છેલ્લી વિદાય
Asha Bhosle Queen of Indipop: ઉંમર માત્ર એક નંબર છે! આશા ભોંસલેએ ‘જાનમ સમજા કરો’ થી સાબિત કરી દીધું કે તેઓ જ છે અસલી પોપ ક્વીન
Exit mobile version