Site icon News Continuous Bureau | Mumbai

sushmita sen daughter renee sen: સુષ્મિતા સેન ની દીકરી રેની એ કર્યું બોલિવૂડ માં ડેબ્યુ! વિકી કૌશલ ની ફિલ્મ બેડ ન્યૂઝ માં કર્યું છે આ કામ

sushmita sen daughter renee sen: બેડ ન્યૂઝ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે.આ ફિલ્મ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.તમને જાણી ને નવાઈ લાગશે કે આ ફિલ્મ થી સુષ્મિતા સેન ની દીકરી એ બોલિવૂડ માં એન્ટ્રી કરી છે.

sushmita sen daughter renee sen worked as intern asst director in film bad newz

sushmita sen daughter renee sen worked as intern asst director in film bad newz

News Continuous Bureau | Mumbai

sushmita sen daughter renee sen: બેડ ન્યૂઝ સિનેમાઘરોમાં રિલીઝ થઇ  ગઈ છે.વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક ની આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બેડ ન્યૂઝ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. તમને જાણી ને નવાઈ લાગશે કે આ ફિલ્મ થી સુષ્મિતા સેન ની દીકરી એ બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. જી હા સુષ્મિતા સેન ની દીકરી એ આ ફિલ્મ માં કામ કર્યું છે જેનો અનુભવ તેને તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Janhvi Kapoor health : જ્હાન્વી કપૂરની તબિયત લથડી , મુંબઈની હોસ્પિટલમાં થઈ દાખલ; જાણો શું થયું છે અભિનેત્રીને?? 

સુષ્મિતા સેન ની દીકરી રેની એ શેર કર્યો અનુભવ 

સુષ્મિતા સેનની પુત્રી રેનીએ આ ફિલ્મમાં ઈન્ટર્ન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. રેનીએ તેનાઇન્સ્ટાગ્રામ પર બેડ ન્યૂઝ ના સ્ક્રીનિંગ ની કેટલીક તસવીરો શેર કરતા ફિલ્મ માં તેના કામ નો અનુભવ શેર કરતા લખ્યું છે કે, ‘બેડ ન્યૂઝ પર કામ કરવું એ સંતોષથી ઓછું નથી. તે ફિલ્મ સ્કૂલમાં જવા જેવું હતું, અથવા કદાચ વધુ સારું. અમારા અદ્ભુત ક્રૂએ મને ઘણું શીખવ્યું છે. હું મારા દિગ્દર્શક આનંદ તિવારીનો ખૂબ આભાર માનું છું.’


રેનીની આ પોસ્ટ પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેના કામની પ્રશંસા પણ કરતા જોવા મળી રહ્યા છે.રેની એ ફિલ્મ બેડ ન્યૂઝ થી મનોરંજન ઇન્ડટ્રી માં એન્ટ્રી કરી છે. હવે જોવું એ રહ્યું કે શું રેની તેની માતા સુષ્મિતા સેન ની જેમ પડદા પર કામ કરશે કે પછી પડદા પાછળ રહી ને પોતાની પ્રતિભા બતાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version