Site icon News Continuous Bureau | Mumbai

Aarya 3 teaser: સિંહણ બનીને ગર્જના કરવા આવી રહી છે સુષ્મિતા સેન, ‘આર્યા 3’ના ટીઝરમાં જોવા મળ્યો એક્ટ્રેસનો અલગ અંદાજ, જુઓ સિરીઝ નું ધમાકેદાર ટીઝર

Aarya 3 teaser: સુષ્મિતા સેનની વેબ સિરીઝ 'આર્યા 3'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં સુષ્મિતા સેન નો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે

sushmita sen starr aarya season 3 teaser released

sushmita sen starr aarya season 3 teaser released

News Continuous Bureau | Mumbai

Aarya 3 teaser: સુષ્મિતા સેન ટૂંક સમયમાં તેની બહુચર્ચિત વેબ સિર્ટીઝ ‘આર્યા 3’ સાથે ધૂમ મચાવવા આવી રહી છે, જેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.. ટીઝરમાં સુષ્મિતા સેનની એક્શન સ્ટાઈલ જોઈને લોકો તેના દીવાના થઇ રહ્યા છે. સુષ્મિતા સેન ‘આર્યા’ના ત્રીજા ભાગમાં પહેલા કરતા વધુ ખૂંખાર અવતારમાં જોવા મળશે. આ વખતે તે પોતાના પરિવારને બચાવવા માટે દરેક હદ પાર કરવા તૈયાર છે. પરંતુ, આ ખતરનાક રમતમાં તેનો જીવ જોખમમાં છે…

Join Our WhatsApp Channel

 

આર્યા 3 નું ટીઝર 

ટીઝર ની શરૂઆત સુષ્મિતા સેનના ડાયલોગથી થાય છે. તે કહે છે, “એક વાર્તાની શરૂઆત જે મારા હાથમાં ન હતી, મારે તેને સમાપ્ત કરવી પડી. પરંતુ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ આ રીતે સમાપ્ત થશે.” સંવાદ પૂરો થતાંની સાથે જ ગોળી સુષ્મિતા સેનના શરીરમાંથી પસાર થાય છે અને તે પડી જાય છે.આ ટીઝર જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે ‘આર્યા’નો 3 ભાગ પહેલા અને બીજા પાર્ટ કરતા વધુ પાવરફુલ હશે.

સુષ્મિતા સેન ની કારકિર્દી 

સુષ્મિતા સેનના કામ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તે વેબ સિરીઝ ‘તાલી’ માં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં જોવા મળી હતી. સુષ્મિતાનું આ પાત્ર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. હવે સુષ્મિતા સેન ટૂંક સમયમાં જ ‘આર્યા’ 3 માં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Tejas trailer release: કંગના રનૌતની ફિલ્મ તેજસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આતંકવાદ સામે પંગા કવિને કરી યુદ્ધ ની જાહેરાત

 

Prabhas Fauzi Teaser Out પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ રિલીઝ ડેટ લંબાવાઈ, હવે ૨૦૨૭માં સિનેમાઘરોમાં મચાવશે ધૂમ!
Ramayana Advance Booking Day 1 રણબીર કપૂરની ‘રામાયણ’ નો બોક્સ ઓફિસ પર તરખાટ એડવાન્સ બુકિંગમાં ₹૯ કરોડ પાર, ‘મિર્ઝાપુર ધ મૂવી’ નો રેકોર્ડ તોડ્યો!
Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Exit mobile version