બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર વેબસીરીઝ ‘આર્યા’ની બીજી સીઝનની જાહેરાત કરી છે.
અભિનેત્રી સુષ્મિતા સેને 2020 ની વેબસીરીઝમાં ‘આર્યા’ સાથે બોલિવૂડમાં શાનદાર વાપસી કરી હતી.
ઉલ્લેખનીય છે કે 'આર્યા'ની પહેલી સિઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર 19 જૂન 2020 ના રોજ રીલિઝ થઈ હતી.
આ વેબસિરિઝ નિર્દેશન રામ માધવાણીએ કર્યું હતું. સુષ્મિતા સેને ઉપરાંત, ચંદ્રચુડ સિંઘ, સિકંદર ખેર, નમિત દાસ, મનીષ ચૌધરી, જયંત કૃપાલાની જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.
બિગ બી ને કેમ જવું પડ્યું હોસ્પિટલ, આખરે કયું ઓપરેશન થયું તેનો થયો મોટો ખુલાસો. જાણો વિગતે
