Site icon News Continuous Bureau | Mumbai

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’

Zarine Khan prayer meet: પ્રેયર મીટમાં સુઝેનના આંસુઓ રોકાયા નહીં, હૃતિક સહિત અનેક સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

Sussanne Khan Breaks Down Remembering Mother Zarine Khan, Hrithik Roshan Stands by Her

Sussanne Khan Breaks Down Remembering Mother Zarine Khan, Hrithik Roshan Stands by Her

News Continuous Bureau | Mumbai

Zarine Khan prayer meet: બોલીવૂડ અભિનેત્રી જરીન ખાન, સંજય ખાનની પત્ની અને સુઝેન ખાન ની માતા, 7 નવેમ્બરે 81 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. તેમની યાદમાં મુંબઈમાં પ્રેયર મીટ યોજાઈ હતી, જેમાં પરિવાર અને મિત્રો હાજર રહ્યા. આ પ્રસંગે સુઝેન ભાવુક બનીને રડી પડી. સોશિયલ મીડિયા પર આ ક્ષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ

પ્રેયર મીટમાં હાજર બોલીવૂડ સ્ટાર્સ

પ્રેયર મીટમાં હૃતિક રોશન, સૈફ અલી ખાન, જીતેન્દ્ર, રાકેશ રોશન સહિત અનેક જાણીતા સ્ટાર્સ હાજર રહ્યા. જરીન ખાનને યાદ કરતાં સૌએ ભાવુક ભાષણ આપ્યા. સુઝેનના આંસુઓ જોઈને ફેન્સ પણ ઇમોશનલ થઈ ગયા.જરીન ખાનની બીજી દીકરી ફરાહ ખાન અલી એ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું: “દુનિયા માટે તેઓ જરીન સંજય ખાન હતા, પરંતુ અમારા માટે માત્ર અમારી માતા. તેમણે અમને પ્રેમ અને નિસ્વાર્થ ભાવથી ઉછેર્યા. ભગવાનનો આભાર કે તેમણે અમને જરીન જેવી માતા આપી.”


પરિવાર તરફથી મીડિયા અને જનતાને વિનંતી કરવામાં આવી છે કે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઇવસી નું માન રાખો. ફેન્સ સોશિયલ મીડિયા પર જરીન ખાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને સુઝેનને હિંમત આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version