Site icon News Continuous Bureau | Mumbai

Oops moment: ઉપ્સ મુમેન્ટ નો શિકાર બની રિતિક રોશનની પૂર્વ પત્ની, કંઈક આવી રીતે સુઝેન ખાને સંભાળી બાજી

Oops moment: સુઝેન ખાન તાજેતરમાં જ સંજય લીલા ભણસાલીની આગામી સીરીઝ 'હીરામંડી'ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન તે ઉપ્સ મુમેન્ટ નો શિકાર બની હતી. ત્યારબાદ આ રીતે રિતિક રોશનની પૂર્વ પત્ની ને બાજી ને સંભાળી લીધી.

sussanne khan has oops moment after short skirt flies up at heeramandi screening

sussanne khan has oops moment after short skirt flies up at heeramandi screening

News Continuous Bureau | Mumbai

Oops moment: સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’ નું ગઈકાલે સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં બી-ટાઉન ના ઘણા સ્ટાર્સ એ આ સ્ક્રીનિંગ માં હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગ માટે રિતિક રોશન ની પૂર્વ પત્ની સુઝેન ખાન તેના બોયફ્રેન્ડ અરસલાન ગોની સાથે પહોંચી હતી. બોયફ્રેન્ડ અરસલાન સાથે પોઝ આપતા સુઝેન ઉપ્સ મુમેન્ટ નો શિકાર બની હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં થઇ સિરિયલ પંડ્યા સ્ટોર ની આ અભિનેત્રી ની એન્ટ્રી, ભજવશે આ મહત્વ ની ભૂમિકા

સુઝેન ખાન બની ઉપ્સ મુમેન્ટ નો શિકાર 

‘હીરામંડી’ ના સ્ક્રીનિંગમાં સુઝેન ખાન તેના બોયફ્રેન્ડ અરસલાન ગોની સાથે આવી હતી. આ દરમિયાન પાપારાઝી તેમને કેમેરા માં કેદ કરવા લાગ્યા હતા.હીરામંડી ના સ્ક્રીનિંગમાં આવેલી સુઝેને બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેનો સ્કર્ટ ખૂબ જ ટૂંકો હતો અને ટોપ એક બાજુથી ખભા સુધી ખુલ્લું હતું. જેવું સુઝેન અને અરસલાને કેમેરા સામે પોઝ આપવાનું શરૂ કર્યું કે પવન થી સુઝેન ખાન નું સ્કર્ટ હવામાં ઉડવા લાગ્યું. સુઝેન એ તરત જ તેના હાથ વડે સ્કર્ટ ને નીચું કરતા પોતાની જગ્યા બદલીને આગળ વધી. આ પછી બંનેએ ફરીથી પોઝ આપ્યો.


સુઝેન ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ પર કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં મોટાભાગના લોકો એ સુઝેન ની ડ્રેસિંગ સેન્સ ની ટીકા કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version