Site icon News Continuous Bureau | Mumbai

સ્વરા ભાસ્કર, વિશાલ દદલાની સહીત આ સેલેબ્સ આવ્યા કોરોના ની ઝપેટ માં; જાણો તે કલાકારો વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર 

કોરોનાની ત્રીજી લહેરની દસ્તક ફરી એકવાર સંભળાઈ રહી છે અને બોલિવૂડ સ્ટાર્સ પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. હવે આ યાદી માં વધુ એક નામ જોડાયું છે. હવે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.આ સાથે તેના પરિવારને પણ તેની અસર થઈ છે. આ સાથે ખતરોં કે ખિલાડી ફેમ અભિનેતા વરુણ સૂદ અને કુમકુમ ભાગ્ય અભિનેત્રી શિખા સિંહ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે અને એક લાંબી પોસ્ટ લખી છે.

 

ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં આ અભિનેત્રી એ કર્યું બોલિવૂડમાં પુનરાગમન; જાણો વિગત

તમને જણાવી દઈએ કે કોરોનાએ બોલિવૂડ સ્ટાર્સ અને ટીવી સેલેબ્સને પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, સોનુ નિગમ, અર્જુન કપૂર, અમૃતા અરોરા, કરીના કપૂર, નોરા ફતેહી સહિત ઘણા સ્ટાર્સ પોઝિટિવ આવ્યા હતા. તેથી જ્યારે ટીવી ઇન્ડસ્ટ્રી પણ તેનાથી અછૂત નથી, ત્યારે સુમોના ચક્રવર્તી, નકુલ મહેતા સહિતના ઘણા સ્ટાર્સ તેનાથી પીડિત છે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version