Site icon News Continuous Bureau | Mumbai

Taapsee pannu: લગ્ન ના વિડીયો બાદ તાપસી પન્નુ ની સંગીત સેરેમની નો વિડીયો થયો વાયરલ, આ ગીત પર ઠુમકા લગાવતી જોવા મળી અભિનેત્રી

Taapsee pannu: તાપસી પન્નુ ના લગ્ન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેની વચ્ચે અભિનેત્રી નો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તાપસી કરિશ્મા કપૂર ના ગીત લે ગઈ લે ગઈ પર ડાન્સ કરતી જોવા મળે છે તેમજ તે મેથિયાસ બો સાથે પણ રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે. એવું કહેવાય છે આ વિડીયો અભિનેત્રી ના સંગીત સેરેમની નો છે.

taapsee pannu mathias boe dance video from sangeet ceremony

taapsee pannu mathias boe dance video from sangeet ceremony

News Continuous Bureau | Mumbai 

Taapsee pannu: તાપસી પન્નુ એ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો ( mathias boe ) સાથે લગ્ન કર્યા છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હવે તાપસી નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તાપસી કરિશ્મા કપૂર ના ગીત લે ગઈ લે ગઈ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે તેમજ તે તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે પણ રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે. મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો તાપસી પન્નુ ના સંગીત સેરેમની નો છે. 

Join Our WhatsApp Channel

તાપસી પન્નુ ની સંગીત સેરેમની નો વિડીયો

તાપસી પન્નુ અને મથિયાસ ના સંગીત સેરેમની ( Sangeet ceremony ) ના બે વીડિયો સામે આવ્યા છે. જેમાંથી પહેલા વિડીયો માં તાપસી કરિશ્મા કપૂર ના ગીત લે ગઈ લે ગઈ પર ડાન્સ કરતી જોવા મળે છે તો બીજા વિડીયો માં તાપસી મેથિયાસ સાથે રોમેન્ટિક ડાન્સ ( Romantic dance )  કરતી જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો :  Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની જેનિફર મિસ્ત્રી અસિત મોદી સામે કેસ જીત્યા બાદ પણ નથી થઇ શાંત, શો ના નિર્માતા ને કહી આવી વાત

તમને જણાવી દઈએ કે, તાપસી અને મેથિયાસ ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. બંનેની મુલાકાત એક બેડમિન્ટન મેચ દરમિયાન થઈ હતી, ત્યારબાદ તેઓ મિત્ર બન્યા હતા અને ત્યાંથી પ્રેમની શરૂઆત થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ તાપસી ને મેથિયાસ ના લગ્ન ( Wedding ) 23 માર્ચે ઉદયપુર માં થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version