Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: ગોલી બાદ શું તારક મહેતા ના વધુ એક કલાકારે કહ્યું શો ને અલવિદા, લેટેસ્ટ એપિસોડ બાદ થી ચર્ચા નું બજાર થયું ગરમ

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઘણા કલાકારો એ આ શો ને અલવિદા કહ્યું છે તાજેતર માં શો માં ગોલી ના પાત્ર માં જોવા મળેલા કુશ શાહ એ સિરિયલ ને અલવિદા કહ્યું હતું હવે વધુ એક કલાકાર ના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

taarak mehta ka ooltah chashmah abdul aka sharad sankla left show

taarak mehta ka ooltah chashmah abdul aka sharad sankla left show

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ આમ એક ખાસ જગ્યા બનાવી છે. આ શો માં એવા ઘણા કલાકારો છે જે શો સાથે પહેલે થી જોડાયેલા છે. તાજેતર માં શો માં ગોલી ના પાત્ર માં જોવા મળેલા કુશ શાહ એ સિરિયલ ને અલવિદા કહ્યું હતું હવે વધુ એક કલાકાર ના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Adah Sharma: આને કહેવાય સંસ્કાર, અદા શર્મા એ શિવ તાંડવ સ્ત્રોત સંભળાવતા પહેલા કર્યું આ કામ, લોકો કરી રહ્યા છે અભિનેત્રી ના વખાણ

શું અબ્દુલે કહ્યું તારક મહેતા ને અલવિદા? 

મીડિયા રિપોર્ટ મુજબ તારક મહેતા માં અબ્દુલ નું પાત્ર ભજવી રહેલા અભિનેતા શરદ સાંકલા એ મે 2024માં કેટલાક કારણોસર શો છોડી દીધો હોવાનાઅહેવાલ છે.તેમજ શોના લેટેસ્ટ એપિસોડમાં શરદ સાંકલા ની ગેરહાજરીને કારણે, અભિનેતાએ શો છોડી દીધો હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. જો કે, શરદ કે શોના મેકર્સ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.


તમને જણાવી દઈએ કે છેલ્લા 4 એપિસોડ થી તારક મહેતા માંથી અબ્દુલ નું પાત્ર ગાયબ છે જેને કારણે અબ્દુલ ના શો છોડવાના સમાચારે જોર પકડ્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version