Site icon

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ના રોશન સિંહ સોઢી ના ગાયબ થવાનું અસલી કારણ આવ્યું સામે, પોતે ગુમ થવા પર ગુરુચરણ સિંહ એ કહી આવી વાત

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ગુમ થઇ ગયા હતા હવે ગુરુચરણ સિંહે પોતે પોતાના ગુમ થવા પર મૌન તોડ્યું છે અને એની પાછળ નું કરણ પણ જણાવ્યું છે.

taarak mehta ka ooltah chashmah actor gurucharan singh disappearance no plans to return

taarak mehta ka ooltah chashmah actor gurucharan singh disappearance no plans to return

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી નું પાત્ર ભજવી ને ઘર ઘર માં લોકપ્રિય થનાર અભિનેતા ગુરુચરણ સિંહ 22 એપ્રિલે ગુમ થયો હતો અને 25 દિવસ પછી ઘરે પરત આવ્યો હતો. આ દરમિયાન, તેના પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત હતા.હવે ગુરુચરણ સિંહે પોતે પોતાના ગુમ થવા પર મૌન તોડ્યું છે અને એની પાછળ નું કરણ પણ જણાવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: શું નતાશા સ્ટેન્કોવિક એ કર્યો તેના અને હાર્દિક પંડ્યા ના છુટા થવા પર ઈશારો, અભિનેત્રી ના ક્રિપ્ટીક વિડીયો એ આપ્યો અફવા ને વેગ

ગુરુચરણ સિંહ એ તેના ગુમ થવા પાછળ નું જણાવ્યું કારણ 

ગુરુચરણ સિંહ એ એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યૂ માં કહ્યું કે,  ‘હું મારા માતા-પિતાને કારણે હંમેશા ધાર્મિક હતો. તે સમયે હું ખૂબ જ નીચું અનુભવતો હતો અને ભગવાન તરફ વળ્યો હતો. હું આધ્યાત્મિક યાત્રા પર હતો અને ક્યારેય પાછો આવવા માંગતો ન હતો. પણ ઈશ્વરે મને ઈશારો કર્યો કે મારે ઘરે પાછા ફરવું જોઈએ. ઘણા લોકોને લાગે છે કે મેં જાણીજોઈને પબ્લિસિટી સ્ટંટ માટે આ બધું પ્લાન કર્યું છે પરંતુ આ સાચું નથી. હું આ કામ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શક્યો હોત. પરંતુ મેં તે કર્યું નથી. પાછા આવ્યા પછી પણ મેં ઈન્ટરવ્યુ નહોતા આપ્યા પણ હવે હું બોલી રહ્યો છું કારણ કે હું ઈચ્છું છું કે જે લોકો મારા વિશે આ બધું કહી રહ્યા છે તેઓને સત્ય ખબર પડે.’


પોતાની વાત ને આગળ વધારતા ગુરુચરણ સિંહ એ કહ્યું, ‘હું પાછો આવ્યો છું અને ઘણું કામ કરવા માંગુ છું. હું મારી બધી લોન અને દેવા એક પછી એક ચૂકવવા માંગુ છું. જે મારા કામ દ્વારા જ થઈ શકે છે, હું સખત મહેનત કરવા તૈયાર છું. મને સમજાયું છે કે જીવનની જવાબદારીઓ નિભાવવાની સાથે હું મારી આધ્યાત્મિક યાત્રા પણ ચાલુ રાખી શકું છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version