Site icon News Continuous Bureau | Mumbai

જુઓ તારક મહેતા કા ઉલટા ચશ્મા ની અભિનેત્રી બબીતાજી ની તસવીરો… તેમનો આ બોલ્ડ અવતાર તમે નહીં જોયો હોય.. એમજ કંઈ જેઠાલાલ પાછળ નથી પડ્યા….

ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર એટલુ પોપ્યુલર છે કે દર્શકો કલાકારોને તેના અસલી નામના બદલે સિરિયલમાં નિભાવેલા કિરદારોના નામથી ઓળખે છે. આ શોના દરેક પાત્રએ તેની અભિનયથી લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.

Join Our WhatsApp Channel

સીરીયલમાં આવું જ એક પાત્ર છે બબીતા ઐય્યર છે ‘બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન લેડી છે અને અસલી જીંદગીમાં પણ તે ખૂબ ગ્લેમરસ છે. તે પણ કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. જુઓ તેની સુંદર તસવીરો …

 

 

 

 

Amitabh Bachchan Clarifies ICU Hospitalization Rumors અમિતાભ બચ્ચન બિલકુલ સાજાનરવા છે! ICU માં હોવાના દાવાઓ પર પોતે જ સ્પષ્ટતા આપી…
Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Exit mobile version