Site icon News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: અનુપમા ને હરાવી ટીઆરપી લિસ્ટ માં ટોચ નું સ્થાન હાસિલ કરનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સફળતા ને લઈને ભીડે માસ્ટર એ તોડ્યું મૌન

Taarak Mehta Ka Ooltah Chashmah: અનુપમા ને હરાવી ટીઆરપી લિસ્ટ માં ટોચ નું સ્થાન હાસિલ કરનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સફળતા પર મંદાર ચાંદવરકરએ કહ્યું - “આ શો એ આનંદની યાત્રા છે, જે દર્શકોના ચહેરા પર હંમેશા સ્મિત લાવે છે”

Taarak Mehta Ka Ooltah Chashmah Bhide aka Mandar Chandwadkar Reveals TRP Success Secret

Taarak Mehta Ka Ooltah Chashmah Bhide aka Mandar Chandwadkar Reveals TRP Success Secret

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. આ શો માત્ર નવા એપિસોડ્સથી નહીં, પણ રિપિટ ટેલિકાસ્ટથી પણ ખૂબ લોકપ્રિય છે. થોડા સમયથી શોની TRP ઘટી રહી હતી, પણ હવે શોએ ફરીથી ધમાકેદાર વાપસી કરી છે. 25મા અઠવાડિયાની TRP રિપોર્ટ મુજબ, શોએ 2.3 રેટિંગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mumbai Actress son suicide: કાંદિવલી માં બની ચકચાર મચાવનાર ઘટના, ટીવી સિરિયલ માં કામ કરનાર અભિનેત્રીના પુત્રે આ કારણ થી કરી આત્મહત્યા

મંદાર એટલે કે ‘ભિડે’એ શો વિશે શું કહ્યું?

મંદાર, જે શોમાં ‘ભિડે’નો રોલ ભજવે છે, તેણે કહ્યું કે “ટીઆરપી ચાર્ટમાં ટોચ પર હોવું એ એક શાનદાર અનુભવ છે. આ શો એ આનંદની યાત્રા છે, જે અનગિનત ચહેરાઓ પર સ્મિત લાવે છે. અમે હંમેશા દિલથી અને ઈમાનદારીથી અમારી ઓડિયન્સનું મનોરંજન કરીએ છીએ.”


TRPમાં ઉછાળ પાછળનું મુખ્ય કારણ છે શોની સ્ક્રિપ્ટમાં તાજેતરમાં થયેલા ફેરફાર. નવા ટ્રેક્સ અને પાત્રોની મજબૂત હાજરીએ દર્શકોને ફરીથી આકર્ષ્યા છે. દયા બેનના પાત્રની વાપસીની શક્યતા પણ દર્શકોમાં ઉત્સાહ જગાવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Buntwara 1947 Trailer Released 1947ના વિભાજનની દર્દનાક ઝલક, સની દેઓલ અને શબાના આઝમીની બંટવારા 1947નું ટ્રેલર રિલીઝ
Spider Man Brand New Day Advance Booking સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રદર્શન, ભારતમાં રીલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી
Shivangi Joshi Harshad Chopda Relationship Rumors ૧૩ વર્ષ મોટા એક્ટર સાથે બ્રેકઅપ બાદ શું હર્ષદ ચોપડાને ડેટ કરી રહી છે શિવાંગી જોશી? ધીરજ ધૂપરે ખોલી પોલ
Exit mobile version