Site icon News Continuous Bureau | Mumbai

તારક મહેતા ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા એ શોર્ટ ડ્રેસ માં બતાવી તેની ડાન્સ મૂવ્સ, વિડીયો જોઈ જેઠાલાલ નું દિલ પણ ઝૂમી ઉઠશે

taarak mehta ka ooltah chashmah fame babita ji aka munmun dutta latest dance video viral

તારક મહેતા ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા એ શોર્ટ ડ્રેસ માં બતાવી તેની ડાન્સ મૂવ્સ, વિડીયો જોઈ જેઠાલાલ નું દિલ પણ ઝૂમી ઉઠશે

News Continuous Bureau | Mumbai

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે આ શો માં લોકો ને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે.આ શો માં બબીતા ​​જી માત્ર જેઠાલાલ જ નહીં પણ ચાહકોના દિલની ધડકન છે. આ શોમાં અભિનેત્રી મુનમુન દત્તા બબીતા ​​જીનું પાત્ર ભજવી રહી છે.મુનમુન એવા સ્ટાર્સમાંથી એક છે જે પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. એક્ટિંગની સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. મુનમુન તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ દરમિયાન તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસનો ડાન્સ જોઈને જેઠાલાલ નું દિલ પણ ધડકી ઉઠશે.

Join Our WhatsApp Channel

 

મુનમુન દત્તા નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુનમુન દત્તા ટ્રેન્ડિંગ ગીત ‘સબ ગજબ’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ સફેદ અને વાદળી રંગનો શોર્ટ વન પીસ ડ્રેસ પહેર્યો હતો. તેમજ તેનો ન્યૂનતમ મેકઅપ તેને વધુ સુંદર બનાવી રહ્યો છે.

મુનમુન દત્તા ના વિડીયો પર યુઝર્સે કરી આવી કમેન્ટ 

મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ચાહકો આ અંગે કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે અને જેઠાલાલનું નામ લઈને તેને ચિઢાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જેઠાલાલ જી સાથે પણ વીડિયો બનાવો.’ અન્ય એકે લખ્યું, ‘તમારો ડાન્સ જોઈને જેઠાલાલની ઊંઘ ઊડી જશે.’ મુનમુનના આ ડાન્સ વીડિયો પર આવી અનેક કોમેન્ટ્સ આવી રહી છે.

Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Tunnel Rescue Web Series ૪૧ જિંદગીઓ બચાવવાના ૧૭ દિવસના સંઘર્ષની ગાથા ટનલ રેસ્ક્યુ પર આવશે નવી વેબ સિરીઝ
Exit mobile version