Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સોઢી ના થવાના હતા લગ્ન, આ કારણને લઈને પરેશાન હતો અભિનેતા, ગુરુચરણ સિંહ ના કેસમાં થયા મોટા ખુલાસા

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો સોઢી એટલે કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલ થી ગાયબ છે. પોલીસ માં તેના ગુમ થયેલા ની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તેને શોધી રહી છે. આ દરમિયાન અભિનેતા ને લઈને ઘણા મોટા ખુલાસા થયા છે.

Taarak mehta ka ooltah chashmah fame sodhi aka gurucharan singh fixed marriage also he facing financial difficulties

Taarak mehta ka ooltah chashmah fame sodhi aka gurucharan singh fixed marriage also he facing financial difficulties

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો સોઢી એટલે કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલ થી ગાયબ છે.તેને છેલ્લે દિલ્હી એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો. અભિનેતા દિલ્હી થી મુંબઇ માટે ફ્લાઇટ પકડવા દિલ્હી એરપોર્ટ આવ્યો હતો. પરંતુ ગુરુચરણ સિંહ એ મુંબગીયા ની ફ્લાઇટ પકડી જ નહોતી. અભિનેતા ના પિતા એ તેના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારબાદ આ મામલે તાપસ કરી રહેલી પોલીસ ને એક સીસીટીવી ફૂટેજ મળ્યું હતું જેમાં અભિનેતા દિલ્હી ની સડકો પર ચાલતો જોવા મળ્યો હતો. હવે અભિએન્ટ ને લઈને બીજા ઘણા ખુલાસા થયા છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: આટલા દિવસ થી ગાયબ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો સોઢી, ગુરુચરણ સિંહ ના પિતા એ લખાવી પોલીસ માં ફરિયાદ

 તારક મહેતા નો સોઢી કરવાનો હતો લગ્ન 

મીડિયા રિપોર્ટ મુજબ ગુરુચરણ સિંહ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. એટલું જ નહીં, પરંતુ અહેવાલો અનુસાર, અભિનેતા આર્થિક મુશ્કેલીમાં હતો. ગુરુચરણ સિંહ ને કેટલાક દિવસોથી પૈસાની સમસ્યા હતી. પોલીસે એ પણ માહિતી આપી હતી કે ગુરુચરણ સિંહે તેમના એટીએમમાંથી 7,000 રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત દિલ્હી પોલીસે ગુરુચરણ સિંહ નો ફોન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનું છેલ્લું લોકેશન દિલ્હીના પાલમ માં બતાવવામાં આવ્યું હતું. તેનું ઘર પણ ત્યાં જ છે.


ગુરુચરણ સિંહના ગુમ થયા બાદ તેના પિતાએ પાલમ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version