Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે માઠા સમાચાર, ટપ્પુ સેના ના આ સભ્ય એ અચાનક શો ને કહ્યું અલવિદા

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. અત્યારસુધી આ શો માંથી ઘણા કલાકારો ની એક્ઝિટ થઇ ગઈ છે. હવે વધુ એક કલાકાર ની શો માંથી એક્ઝિટ થઇ છે.

taarak mehta ka ooltah chashmah fame sonu aka palak sindhwani quit show

taarak mehta ka ooltah chashmah fame sonu aka palak sindhwani quit show

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. અત્યાર સુધી ઘણા મુખ્ય મુખ્ય પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે. આવી સ્થિતિમાં હવે આ શોને લઈને વધુ એક પાત્ર ની એક્ઝિટ ના સમાચાર સામે આવી રહ્યા છે. જેનું નામ સાંભળીને તમને પણ મોટો આંચકો લાગશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Eijaz khan: શું એજાઝ ખાન પવિત્રા પુનિયા ને સંબંધ માં હોવા છતાં તેની સાથે કરતો હતો દગો? સામે આવ્યું બંને ના બ્રેકઅપ નું કારણ

 

ટપ્પુ સેના ના સભ્ય એ શો ને કહ્યું અલવિદા

મીડિયા રિપોર્ટ મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની નવી સોનુ એટલે કે પલક સિંધવાની એ  અચાનક શો ને અલવિદા કહી દીધુ છે. પલકના આ નિર્ણય પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ શો ના મેકર્સ અને પલક તરફથી શો છોડવા અંગેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. જો આ સમાચાર સાચા હશે તો ટપ્પુ સેના માંથી એક સભ્ય ની બાદબાકી થઇ જશે. 


તમને જણાવી દઈએ કે 2019માં સોનુ એટલે કે નિધિ ભાનુશાળી ની વિદાય બાદ તેની જગ્યા પલક સિંધવાણી એ લીધી હતી. શોમાં તેને સોનુ તરીકે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version