Site icon News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો ની ખુશી થઇ બમણી, શો ના આ કલાકારો એ મારી જબરદસ્ત એન્ટ્રી

Taarak Mehta Ka Ooltah Chashmah: લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ બાદ શોમાં ફરીથી જોવા મળ્યા સિરિયલ ના પ્રિય પાત્રો, ફેન્સમાં ખુશીની લહેર

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal and Babita Make a Grand Comeback in this show

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal and Babita Make a Grand Comeback in this show

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને લઈને ઘણા દિવસોથી અફવા ફેલાઈ રહી હતી કે બબીતા જી અને જેઠાલાલે શો છોડી દીધો છે. જોકે, હવે તેમણે કેટલાક એપિસોડ્સ પછી ધમાકેદાર એન્ટ્રી લીધી છે. તેમના આવવાથી ફેન્સના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લાંબા સમયથી ચાલતા શોઝમાંથી એક છે. વર્ષ 2008માં તેની શરૂઆત થઈ હતી અને ત્યારથી તે દર્શકોને ભરપૂર એન્ટરટેઈન  કરી રહ્યો છે. આ કોમેડી શો છેલ્લા ત્રણ અઠવાડિયાથી ટોપ 1 પર બની રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aankhon Ki Gustaakhiyan First Review Out: આંખો કી ગુસ્તાખિયા નો પહેલો રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે શનાયા કપૂર ની ડેબ્યુ ફિલ્મ

જેઠાલાલ અને બબીતા ની વાપસીથી ફેન્સ ખુશ

દિલીપ જોશી અને મુનમુન દત્તા એ શો છોડવાની અફવાઓ વચ્ચે શોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. નવા પ્રોમોમાં તેઓ ગોકુલધામના સભ્યો સાથે બંગલામાં સમય વિતાવતા જોવા મળે છે. ભિડે તેમનું હાર્દિક સ્વાગત કરે છે અને સમગ્ર સોસાયટી ખુશીથી ઝૂમી ઉઠે છે.


ફેન્સે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, “આખરે શોની જાન પાછી આવી ગઈ… કેટલો આનંદ થયો તેમને જોઈને.” બીજાએ લખ્યું, “મારા ફેવરિટ પાત્રો પાછા આવ્યા છે, બધી અફવાઓ ખોટી સાબિત થઈ.” આ પાત્રોની વાપસીથી શોમાં નવી ઉર્જા આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version