Site icon News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ ને મળી ગઈ નવી દયાભાભી? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દિશા વાકાણી બાદ કોઈએ તેમનું સ્થાન લીધું નથી હવે લાગે છે કે શો ના મેકર્સ ને નવી દયાભાભી મળી ગઈ છે.

taarak mehta ka ooltah chashmah kajal pisal audition for dayaben

taarak mehta ka ooltah chashmah kajal pisal audition for dayaben

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષોથી દર્શકોને હસાવતો આવ્યો છે. આ શોની પાત્ર દયાબેને દર્શકો પર ખાસ અસર કરી છે. 2018માં દયાભાભી શો છોડીને ગયા પછી આજ સુધી કોઈ એ દિશા વકની નું સ્થાન લીધું નથી. હવે મેકર્સ નવી દયાબેનની શોધમાં છે.હવે લાગે છે કે શો ના મેકર્સ ને નવી દયાભાભી મળી ગઈ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama twist: રાઘવ અને મોહિત ની એન્ટ્રી થી આવશે અનુપમા, રાહી અને પ્રેમ ના જીવન માં તોફાન, કોઠારી પરિવાર સાથે ખ્યાતીજી ના રહસ્ય પરથી ઉઠશે પડદો

તારક મહેતા ના મેકર્સ ને મળી નવી દયાભાભી 

મીડિયા રિપોર્ટ મુજબ, મેકર્સે કદાચ દયાબેનના પાત્ર માટે નવી એક્ટ્રેસ શોધી લીધી છે. કાજલ પિસલ, જે ઝનક માં જોવા મળી હતી તેને દયાબેન ના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું.એક મીડિયા હાઉસ ને આપેલ ઇન્ટરવ્યૂ માં કાજલે ,જણાવ્યું હતું કે, ‘ઓડિશન પછી, હું નિર્માતાઓના ફોનની રાહ જોતી હતી, પરંતુ મને ક્યારેય ફોન આવ્યો નહીં. પછી મને લાગ્યું કે આ ભૂમિકા મારા માટે નથી.’


2025ની શરૂઆતમાં અસિત કુમાર મોદી એ સ્પષ્ટ કર્યું હતું કે દિશા વાકાણી તેમના પરિવાર અને બાળકો સાથે વ્યસ્ત રહેવા માંગે છે અને હવે શોમાં પરત નહીં આવે

 

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version