Site icon

Taarak mehta ka ooltah chashmah: રોશન ને મળ્યો રોશન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મિસ્ટર એન્ડ મિસિસ સોઢી ને એક સાથે જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જુના મિસ્ટર એન્ડ મિસિસ એકસાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Taarak mehta ka ooltah chashmah mr. and mrs. sodhi aka gurucharan sinh and jennifer mistry reunite

Taarak mehta ka ooltah chashmah mr. and mrs. sodhi aka gurucharan sinh and jennifer mistry reunite

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ શો ના દરેક પાત્રો એ લોકોના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો ના જુના મિસ્ટર એન્ડ મિસિસ એકસાથે જોવા મળ્યા હતા.તમને જાણવી દઈએ કે તારક મહેતા આમ ગુરુચરણ સિંહ અને જેનિફર મિસ્ત્રી મિસ્ટર એન્ડ મિસિસ સોઢી  ના પાત્ર માં જોવા મળ્યા હતા બનેં એ આ શો ને અલવિદા કહી દીધું છે.હવે સોશિયલ મીડિયા પર તેમનો એક  વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Khushi kapoor: ખુશી કપૂર અને વેદાંગ રૈના ના ડેટિંગ ના સમાચાર ને મળી હવા, જાહેર માં આ કામ કરતા જોવા મળ્યા લવ બર્ડ્સ

તારક મહેતા ના મિસ્ટર એન્ડ મિસિસ સોઢી નો વિડીયો 

તારક મહેતા ના જુના મિસ્ટર એન્ડ મિસિસ સોઢી નો એક વિડીયો જેનિફર એ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ગુરુચરણ સિંહ અને જેનિફર  એક આર્ટ એક્ઝિબિશન માં છે જ્યાં જેનિફર એક આર્ટ વર્ક જોઈ રહી છે દરમિયાન ગુરુચરણ તેની પાસે જાય છે અને તેને ટપલી મારે છે.ત્યરબાદ બંને હસતા જોવા મળે છે. આ વિડિયો શેર કરતા જેનિફરે કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે અમે મળ્યા.’


આ વિડીયો જોયા બાદ લોકો ખુબ ખુશ થઇ ગયા હતા અને કોમેન્ટ સેક્શન માં વિવિધ પ્રતિક્રિયા પણ આપી હતી. લોકો ફરીથી આ જોડી ને તારક મહેતા માં જોવા માંગે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version