Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પોપટલાલ ના જીવન માં થઇ પ્રેમ ની એન્ટ્રી, શો ના પ્રોમો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો માં પોપટલાલ ના લગ્ન થતા થતા રહી જાય છે પરંતુ હવે શો નો પ્રોમો જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે તો પોપટલાલ ના લગ્ન થઇ ને જ રહેશે.

taarak mehta ka ooltah chashmah new entry puja cast as popatlal love interest

taarak mehta ka ooltah chashmah new entry puja cast as popatlal love interest

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્ર એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો ની શરૂઆત થી જ પોપટલાલ ના લગ્ન નથી થઇ રહ્યા દર વખતે પોપટલાલ ના લગ્ન થતા થતા રહી જાય છે. દર વખતે પોપટલાલ પ્રેમ માં પડે છે અને લગ્ન ના સપના જુએ છે પરંતુ દર વખતે પોપટલાલ નું આ સપનું તૂટી જાય છે પરંતુ હવે શો નો નવો પ્રોમો સામે આવ્યો છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે શો માં પોપટલાલ ફરી એક વાર પ્રેમ માં પડવા જઈ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ram mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી ના આપવા બદલ ટ્રોલ થયા વિરાટ કોહલી અને ધોની, સોશિયલ મીડિયા પર લોકોએ લગાવી ક્રિકેટર્સ ની ક્લાસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો નવો પ્રોમો 

તારક મહેતા નો નવો પ્રોમો સામે આવ્યો છે જે જોતા એવું લાગી રહ્યું છે કે, શોમાં પોપટલાલનું લગ્નનું સપનું પૂરું થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ શો માં અભિનેત્રી પૂજા ભારતી શર્માએ એન્ટ્રી કરી છે. સૂત્રોનો દાવો છે કે પૂજા નો શોમાં કેમિયો હશે.. તેની ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે. પૂજા ને પોપટલાલની સામે કાસ્ટ કરવામાં આવી છે. તેના પાત્રનું નામ અનોખી છે. પૂજા અને પોપટલાલની પહેલી મુલાકાતનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ પ્રોમો જોયા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.


તમને જણાવી દઈએ કે, પૂજા એ અત્યારસુધી ‘છોટી સરદારની’, ‘દસ જૂન કી રાત’ જેવા ઘણા ટીવી શોમાં જોવા મળી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version