Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની  ‘રોશન ભાભી’ એ શેર કર્યા બેબી બમ્પ ફ્લોન્ટ ફોટા.. જુઓ તસવીરો 

 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

Join Our WhatsApp Community

મુંબઈ

13 માર્ચ 2021

રોશન ભાભી એટલે કે ટીવી જગતના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જેનિફર મિસ્ત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જેનિફર હંમેશાં તેના લેટેસ્ટ તસવીરો અને વીડિયોને લઈને સમાચારોમાં રહે છે. આ દરમિયાન જેનિફરના કેટલાક ફોટાએ તેના ચાહકો ને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 

 

આ તસવીરોમાં જેનિફર તેમની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેમના ફોટાઓ જોઈને તેમના દરેક ફેન આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.