Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા..’ માં સોનું નું પાત્ર ભજવનાર અભિનેત્રી નું બોલ્ડ ફોટોશૂટ જુઓ.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021
ટેલિવિઝન જગતનો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોમાં ઘણો લોકપ્રિય છે. ત્યારે ખાસ કરીને બાળકોના રોલ નિભાવનારા બાળ કલાકારો લોકોને ખુબ પસંદ પડે છે. તેમની આગવી શૈલી લોકોનું મન મોહી લે છે અને ખુબ હસાવે છે.
ટપ્પુ સેનાના નામથી ઓળખાતી આ ગેંગની શૈતાની હરકતો લોકોને મનોરંજન પુરુ પાડે છે.

Join Our WhatsApp Channel

સિરિયલ માં બાળપણ સોનુની ભૂમિકા ભજવનારી અભિનેત્રી નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

અવારનવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી રહે છે અને તેના ચાહકો સાથે જોડાયેલી છે.

પરંતુ સોનુ, જે બાળપણમાં ફ્રોક પહેરીને ટપ્પૂ સેના સાથે ટીખળ કરતી હતી, હવે તે એક બોલ્ડ અને સુંદર સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેના લખો ફોલોવર્સ છે.

લ્લેખનીય છે કે નિધિ ભાનુશાળી થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર બિકિનીમાં એક વીડિયો શેર કરીને ચર્ચાનો વિષય બની ગઈ હતી.  

નોંધનીય છે કે આ શો 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. શોમાં ચાહકોને પણ ટપ્પુ અને સોનુની જોડી ખૂબ ગમે છે. આત્મારામ ભીડેની પુત્રી સોનુનું પાત્ર અગાઉ ઝીલ મહેતા અને નિધિ ભાનુશાળી દ્વારા ભજવવામાં આવ્યુ હતું. હવે આ પાત્ર અભિનેત્રી પલક સિધવાની ભૂમિકા નિભાવી રહી છે.

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version