Site icon News Continuous Bureau | Mumbai

Tabu religion:નામ હિન્દૂ પરંતુ અસલ માં મુસ્લિમ છે અભિનેત્રી તબ્બુ, બાળપણ માં બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર સાથે કરી ચુકી છે કામ

Tabu religion: 90 ના દાયકામાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી તબ્બુ નું નામ તો હિન્દુ છે પરંતુ શું તમે જાણો છો કે અસલ માં તબ્બુ એક મુસ્લિમ છે તો ચાલો જાણીયે તબ્બુ વિશે રસપ્રદ વાતો.

tabu real religion is muslim she worked with dev anand

tabu real religion is muslim she worked with dev anand

News Continuous Bureau | Mumbai

Tabu religion: તબ્બુ એ 90 ના દાયકા ની સફળ અભિનેત્રી છે. તબ્બુ તેના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતી છે. આજે પણ નિર્માતાઓ તેને તેમની ફિલ્મોમાં કાસ્ટ કરવા આતુર હોય છે. તબ્બુ ના સાચા ધર્મ વિશે બહુ ઓછા લોકો જાણે છે. કારણ કે તબ્બુ નું નામ તો હિન્દુ છે પરંતુ તે અસલ માં મુસ્લિમ છે. તો ચાલો જાણીયે તબ્બુ વિશે રસપ્રદ વાતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Neetu kapoor birthday: સુપરસ્ટાર બની બોલિવૂડમાં છવાઈ એક વેશ્યા ની દીકરી, જાણો નીતુ કપૂર ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

તબ્બુ દેવાનંદ સાથે કરી ચુકી છે કામ 

તબ્બુનું સાચું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે. તે મુસ્લિમ ધર્મનું પાલન કરે છે. તબ્બુ હંમેશા રોજા રાખે છે.તબ્બુ એ બાળ કલાકાર તરીકે હમ નૌજવાન માં દેવાનંદ સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત તબ્બુ એ બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કોહરામ અને ચીની કમમાં પણ કામ કર્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે તબ્બુ એ બોલિવૂડ અભિનેત્રી ફરાહ ની બહેન છે.  


તબ્બુ દેવાનંદ અને અમિતાભ બચ્ચન સિવાય બોલિવૂડ ના ઘણા સુપરસ્ટાર સાથે કામ કરી ચુકી છે ચાહકો ને તબ્બુ અને અજય દેવગણ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version