Site icon

Taha Shah and Suhana khan: સુહાના ખાન સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હીરામંડી નો આ અભિનેતા, તસવીરો શેર કરી અભિનેતા એ કહી આવી વાત

Taha Shah and Suhana khan: સુહાના ખાન તાજેતરમાં તેના ભાઈ આર્યન ખાન સાથે એક પાર્ટી માં પહોંચી હતી હવે આ પાર્ટી માં હીરામંડી નો અભિનેતા તાહા શાહ પણ જોવા મળ્યો હતો તાહા એ તેના સોશિયલ મીડિયા પર આ પાર્ટી ની કેટલીક તસવીરો શેર કરી છે.

taha shah badussha partying with srk kids suhana khan aryan khan

taha shah badussha partying with srk kids suhana khan aryan khan

News Continuous Bureau | Mumbai

Taha Shah and Suhana khan: સુહાના ખાન તાજેતરમાં તેના ભાઈ આર્યન ખાન સાથે એક પાર્ટી માં પહોંચી હતી. આ પાર્ટી માં આર્યન ખાન ની કથિત ગર્લફ્રેન્ડ પણ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ પાર્ટી આર્યન ખાન ની ક્લોથીંગ બ્રાન્ડ ની હતી. હવે આ પાર્ટી માં  હીરામંડી નો અભિનેતા તાહા શાહ પણ જોવા મળ્યો હતો તાહા એ તેના સોશિયલ મીડિયા પર આ પાર્ટી ની કેટલીક તસવીરો શેર કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Vinesh Phogat Dangal 2: વિનેશ ફોગાટ ના ઓલિમ્પિક સેમિફાઇનલ જીતતા ની સાથે જ ટ્રેન્ડ થયો આમિર ખાન, લોકો એ કરી આવી ડિમાન્ડ

તાહા શાહ એ શેર કરી તસવીરો

તાહા એ તેના ઇન્ટાગ્રામ પર આ પાર્ટી ની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો માંથી પહેલી તસવીર માં તાહા સાથે આર્યન ખાન જોવા મળી રહ્યો છે આ એક ગ્રુપ ફોટો છે. બીજી અને ત્રીજી તસવીર માં તાહા તેના મિત્રો સાથે જોવા મળી રહ્યો છે તો છેલ્લી અને ચોથી તસવીર માં તાહા શાહ સુહાના ખાન સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. તાહા શાહે આ પોસ્ટ સાથે લખ્યું છે, ‘ફન નાઈટ’


તાહા ની આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શાહરુખ ખાનના બાળકો સાથે તાહા?’ બીજા એ લખ્યું, ‘તાહા શાહ તેના આદર્શ બાળકો સાથે’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Sonali Bendre Goldie Behl Land Dispute: બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પર જમીન કૌભાંડના આરોપ! ખેડૂતની ફરિયાદ બાદ પુણે કોર્ટમાં કેસ દાખલ, મચ્યો ખળભળાટ.
Yami Gautam Fees Dhurandhar 2: થોડી મિનિટોના રોલ માટે યામી ગૌતમે લીધી અધધ ફી, બોલિવૂડમાં મચ્યો ખળભળાટ
Exit mobile version