Site icon News Continuous Bureau | Mumbai

Tamannaah bhatia birthday: માત્ર 15 વર્ષ ની ઉંમર માં કારકિર્દી ની શરૂઆત કરનાર તમન્ના ભાટિયા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

Tamannaah bhatia birthday: તમન્ના ભાટિયા આજે તેનો 35 મોં જન્મદિવસ ઉજવી રહી છે.તમન્ના એ માત્ર 15 વર્ષ ની ઉંમર માં જ તેના અભિનય ની કારકિર્દી શરુ કરી દીધી હતી. હવે આજે લોકો ના દિલ પર રાજ કરનાર તમન્ના ભાટિયા કરોડો ની સંપત્તિ ની માલકીન બની ગઈ છે તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

tamannaah bhatia birthday special know bahubali actress net worth

tamannaah bhatia birthday special know bahubali actress net worth

News Continuous Bureau | Mumbai

Tamannaah bhatia birthday: તમન્ના ભાટિયા આજે તેનો 35 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તમન્ના સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. સાઉથ ની ફિલ્મો સાથે તમન્ના એ ઘણી હિન્દી ફિલ્મો માં પણ કામ કર્યું છે.તમન્ના એ  માત્ર 15 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. જો કે તેણે ફિલ્મોમાં આવતા પહેલા ઘણો સંઘર્ષ પણ કર્યો હતો.  હવે આજે લોકો ના દિલ પર રાજ કરનાર તમન્ના ભાટિયા કરોડો ની સંપત્તિ ની માલકીન બની ગઈ છે તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan dance: ધીરુભાઈ અંબાણી સ્કૂલ ફંક્શન માં બાળકો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો શાહરુખ ખાન, બચ્ચન પરિવારે પણ લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

તમન્ના ભાટિયા ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ તમન્ના ની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયા છે. તમન્ના તેની એક ફિલ્મ માટે લગભગ 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ મુજબ તમન્ના નું જુહુ-વર્સોવા લિંક રોડ પર એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ ની કિંમત 16.60 કરોડ રૂપિયા છે.આ ઉપરાંત તમન્ના પાસે ઘણી મોંઘી ગાડીઓ નું કલેક્શન પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજે તમન્ના સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળ અને સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.


તમન્ના ભાટિયાનો જન્મ 21 ડિસેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો. તમન્ના ભાટિયા એ માત્ર 15 વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ ‘શ્રી’ થી અભિનય માં પ્રવેશ કર્યો હતો. તમન્ના એ  વર્ષ 2005માં ફિલ્મ ‘ચાંદ સા રોશન ચેહરા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.તમન્ના વર્ષ 2005માં ઈન્ડિયન આઈડલ વિજેતા અભિજીત સાવંતના મ્યુઝિક વીડિયો ‘લફ્ઝો મેં’માં પણ જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vivek Agnihotri on Mamata Banerjee Defeat| પશ્ચિમ બંગાળમાં ‘ડર’ ના માહોલ પર વિવેક અગ્નિહોત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા સરકારને લીધી આડેહાથ
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?
Exit mobile version