Site icon News Continuous Bureau | Mumbai

Tamannaah Bhatia Jewelry Store: તમન્ના ભાટિયાએ બિઝનેસની દુનિયામાં મૂક્યો પગ: સ્ટોર લોન્ચ પર આર્યન ખાન સાથે જોવા મળ્યું ખાસ બોન્ડિંગ

Tamannaah Bhatia Jewelry Store: મુંબઈના જુહુમાં લક્ઝરી જ્વેલરી બુટિક લોન્ચ કર્યું, ભીડ વચ્ચે આર્યનનો હાથ પકડીને વસ્તુઓ સમજાવતી જોવા મળી તમન્ના; વીડિયો થયો વાયરલ

Tamannaah Bhatia Launches Luxury Jewelry Store; Viral Video with Aryan Khan Grabs Attention

Tamannaah Bhatia Launches Luxury Jewelry Store; Viral Video with Aryan Khan Grabs Attention

News Continuous Bureau | Mumbai

Tamannaah Bhatia Jewelry Store: બોલિવૂડ અને સાઉથની લોકપ્રિય અભિનેત્રી તમન્ના ભાટિયા હવે અભિનયની સાથે બિઝનેસ વુમન પણ બની ગઈ છે. તમન્નાએ તાજેતરમાં મુંબઈના જુહુ વિસ્તારમાં પોતાના લક્ઝરી જ્વેલરી સ્ટોર ‘તમન્ના’  નું ભવ્ય લોન્ચિંગ કર્યું હતું. આ ખાસ પ્રસંગે બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી, પરંતુ સૌનું ધ્યાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર તમન્ના અને આર્યનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને વચ્ચેની ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા

આર્યન ખાનને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતી તમન્ના

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તમન્ના ભાટિયા ભીડની વચ્ચે આર્યન ખાન સાથે કોઈ ગંભીર ચર્ચા કરી રહી છે. તે હાથના ઈશારાથી આર્યનને કંઈક સમજાવી રહી છે અને ત્યારબાદ તેનો હાથ પકડીને તેને બીજી તરફ લઈ જતી જોવા મળે છે. ચાહકોને આ બંનેનું ક્યુટ બોન્ડિંગ ખૂબ પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે તમન્ના આર્યનનું ખૂબ જ ખાસ ધ્યાન રાખી રહી છે.


આ લોન્ચિંગ ઈવેન્ટમાં આર્યન ખાન ઉપરાંત સામંથા રૂથ પ્રભુ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રિયા ચક્રવર્તી, પૂજા હેગડે અને ફરાહ ખાન જેવા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે આર્યન ખાનની વેબ સીરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’  માં તમન્ના ભાટિયાએ ‘ગફૂર’ નામના આઈટમ નંબર પર પરફોર્મ કર્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કદાચ આ જ કારણ છે કે બંને વચ્ચે પ્રોફેશનલ અને પર્સનલ બોન્ડિંગ ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે.તમન્ના ભાટિયા પણ હવે તે કલાકારોની યાદીમાં જોડાઈ ગઈ છે જેઓ ફિલ્મો સિવાય સાઈડ બિઝનેસ દ્વારા કરોડોની કમાણી કરે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version