તાંડવ માં હિન્દુ દેવતાના અપમાન મામલે આ સિરીઝના નિર્માતા તરફથી માફી માંગવામાં આવી,પણ વિવાદ શાંત નથી થયો
કંગના રણોત એ આ સિરીઝના નિર્દેશક અલી અબ્બાસ ઝફર ને કહ્યું કે "માફી માંગવા માટે શું બચશે? આ તો સીધું ગળું જ કાપી નાખશે, જેહાદી દેશો તો ફતવો કાઢી દે છે , લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લીન્ચઇંગ કરી નાખે છે, તમારું ન માત્ર ખૂન કરી નાખવામાં આવશે પરંતુ તમારી મોતને જસ્ટિફાય પણ કરી દેશે. બોલો @aliabbaszafar અલ્લાહનું મજાક ઉડાડવાની હિંમત છે તમારામાં