News Continuous Bureau | Mumbai

Tara sutaria and kartik aryan: કાર્તિક આર્યન સાથે ડેટિંગની અફવાઓ પર તારા સુતારિયા એ તોડ્યું મૌન,ક્રિપ્ટીક નોટ શેર કરી કહી આ વાત

Tara sutaria and kartik aryan: હાલમાં જ કાર્તિક આર્યન અને તારા સુતરિયા રેસ્ટોરન્ટ ની બહાર સ્પોટ થયા હતા. ત્યાર થી કાર્તિક અને તારા ના અફેર ની ચર્ચા શરૂ થઇ હતી. હવે આ ડેટિંગની અફવાઓ વચ્ચે તારા સુતરિયાએ એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે.

tara sutaria shares cryptic note amid kartik aaryan dating rumours

News Continuous Bureau | Mumbai

Tara sutaria and kartik aryan: હાલમાં જ કાર્તિક આર્યન અને તારા સુતરિયા રેસ્ટોરન્ટ ની બહાર સ્પોટ થયા હતા ત્યારબાદ બંને વિશે ઘણી અફવાઓ સામે આવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે. સારા અલી ખાન બાદ હવે કાર્તિક આર્યન ના જીવન માં  તારા સુતારિયા નો પ્રવેશ થયો છે. હવે કાર્તિક આર્યન સાથે ડેટિંગ ની અફવા વચ્ચે અભિનેત્રી  તારા સુતારિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. 

Join Our WhatsApp Channel

 

 તારા સુતરીયા એ શેર કરી પોસ્ટ 

કાર્તિક સાથે ડેટિંગની અફવાઓ સામે આવ્યા બાદ  તારા સુતારિયાએ ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડેટિંગની અફવાઓ વિશે ખુલાસો કર્યો અને એક ચોંકાવનારી જાહેરાત પણ કરી છે, તારા સુતરિયાએ આ ક્રિપ્ટિક નોટમાં લખ્યું છે કે, ‘આખરે મારી રાહ પૂરી થઈ, હું દિવસો થી તમારી સાથે શેર કરવા માંગતી હતી, જેના માટે મેં ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ ટૂંક સમયમાં તમને કંઈક નવું જોવા મળશે.’

tara sutaria shares cryptic note amid kartik aaryan dating rumours

તારા સુતારિયાની આ પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે ‘આશિકી 3’માં જોવા મળશે અને આ નોટ્સ તેનો જ સંકેત છે. 

આ  સમાચાર પણ વાંચો : Aryan khan: ટ્રાફિક માં ફસાયેલા આર્યન ખાન પાસે પૈસા માંગતી મહિલાઓ સાથે શાહરુખ ખાન ના પુત્ર એ કર્યું એવું વર્તન કે થયા વખાણ, જુઓ વિડીયો

Tiger Shroff Firing Case MCOCA હવે જામીન ભૂલી જાવ! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસે લગાવ્યો સૌથી ખતરનાક ‘મકોકા’ કાયદો; આરોપીઓની જિંદગી હવે જેલમાં જ વિતશે?
CID Producer BP Singh Passes Away ટીવી જગતને મોટો આંચકો, પ્રખ્યાત શો ‘CID’ ના નિર્માતા બીપી સિંહનું ૭૭ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
Imran Khan Interim Relief ઈમરાન ખાનને હાઈકોર્ટમાંથી વચગાળાનું સંરક્ષણ; ઓસીઆઈ કાર્ડ અને વિઝા કેન્સલેશન સામેની અરજી પર આ તારીખ થશે વિસ્તૃત સુનાવણી
Shraddha Kapoor Eetha Trailer Release શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ની ટ્રેલર રિલીઝ ડેટ આવી સામે, વિઠાબાઈની બાયોપિકને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ
Exit mobile version