Site icon

તારા સુતારિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, રેડ આઉટફિટ પહેરીને વધાર્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં તારા સુતારિયા (Tara sutaria) તેની ફિલ્મ હીરોપંતી 2 (Heeropanti-2) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અલગ-અલગ ઈવેન્ટ્સમાં તેનો લુક ફેશન એક્સપર્ટ્સને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. ફરી એકવાર તારાએ તેના સ્ટાઇલિશ લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ગ્લેમરસ દેખાઈ હતી.

Join Our WhatsApp Community

અમદાવાદમાં (Ahmedabad) ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટ (Pramotional event) માટે તારાએ  (Tara sutaria)લાલ રંગનું પેન્ટ અને બ્લેઝર (blazer) પહેર્યું હતું. જેની સાથે મેચિંગ નાનકડી બેગ (bag) દરેકનું ધ્યાન ખેંચી રહી છે. તારાએ સ્ટ્રેટ ફિટિંગ હાઈ કમર પેન્ટ પસંદ કર્યું. જેની સાથે ઓવરસાઈઝના બ્લેઝરને મેચ કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ દેખાવને બોલ્ડનેસનો સ્પર્શ આપવા માટે મેચિંગ બ્રાલેટ  ટોપ કેરી કર્યું  છે.

જેમાં તારાનો (Tara Sutaria) લુક એકદમ ઈમ્પ્રેસિવ લાગી રહ્યો છે. બીજી તરફ, તારાએ એક્સેસરીઝની મદદથી આ લુકને વધુ સ્ટાઇલિશ (stylish) બનાવ્યો છે. ગુલાબી શેડના ચશ્મા સાથે ફેશન લેબલ જેનની મીની બેગ દરેકનું ધ્યાન ખેંચી રહી છે. તારાએ નાની સ્લિંગ બેગ (slig bag) તેની કમર પાસે લટકાવેલી જોવા મળી હતી.

તારાએ (Tara Sutaria) તેના આખા લુકને નવા રંગબેરંગી વાળથી પૂરક બનાવ્યો છે. મેકઅપની વાત કરીએ તો મેટ બ્રાઉન શેડની લિપસ્ટિક (lipstick)તેના આખા લુકમાં વધારો કરી રહી છે. 

તારા સુતરિયા (Tara sutaria) તેના ચાહકો સાથે જોડાવાની એક પણ તક છોડતી નથી, તે તેના ચાહકો સાથે શક્ય તેટલું જોડાયેલ રહેવાનો પ્રયાસ કરે છે.

અભિનેત્રીના ચાહકો તેની એક ઝલક જોવા માટે બેતાબ રહે છે, તેનો આ નવો લુક ઘણો વાયરલ (new look) થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મલાઈકા અરોરા એ બ્લેક ડ્રેસમાં આપ્યા અદ્ભુત પોઝ, તેની સુંદરતા એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version