Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા…’ ફેમ આરાધના શર્માએ બેકલેસ ટૉપમાં શૅર કરી બોલ્ડ તસવીરો; જુઓ ફોટોગ્રાફ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવી સિરિયલ છે જેમાં દરેક પાત્ર આવે છે, જે લોકોનાં દિલમાં પોતાનું સ્થાન બનાવે છે. 'TMKOC' ફેમ અભિનેત્રી આરાધના શર્મા પણ આ શોમાં આવ્યા બાદ લોકોની પહેલી પસંદ બની છે. બોલ્ડ ટૉપ પહેરીને આરાધનાએ કેટલીક એવી તસવીરો શૅર કરી છે, જેને જોઈને લોકો તેનાં વખાણ કર્યા વગર થાકતા નથી. થોડા સમયમાં સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ ગઈ છે.

તેણે બૅકલેસ ટૉપ પહેર્યું છે. આરાધના શર્માની આ સ્ટાઇલિશ અને બોલ્ડ ટૉપ પર ઍનિમલ પ્રિન્ટ દેખાય છે.

આરાધનાએ જંગલ જેવા સ્થળે આ શૂટ કરાવ્યું છે. આ ઍનિમલ પ્રિન્ટ લોકેશન સાથે સરસ મેળ ખાઈ રહી છે, જ્યારથી 'સ્પ્લિટ્સવિલા 12'ની પૂર્વ સ્પર્ધક આરાધના શર્મા 'TMKOC'માં જોડાઈ છે ત્યારથી તેને અન્ય કલાકારો જેટલો જ પ્રેમ અને ખ્યાતિ મળી છે. ટૂંકા ગાળામાં દીપ્તિ જાસૂસનું પાત્ર ભજવતી આરાધના શર્માએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

નિના ગુપ્તાને કૉલેજમાં 'બાઇકર' છોકરા પર હતો ક્રશ, બાદમાં નીકળ્યો તે એક બૉલિવુડ સ્ટાર; જાણો તે બૉલિવુડ સ્ટાર વિશે

Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Mirzapur The Movie Box Office Collection બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ ₹૨૦૦ કરોડની ક્લબમાં પહોંચવાની નજીક
Exit mobile version