Site icon News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના લગ્નજીવન ને લઈને ટેરો કાર્ડ રીડરે કરી ભવિષ્યવાણી, જાણો પળ ને લઈને જ્યોતિષી એ શું કહ્યું

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા છેલ્લા ઘણા સમયથી તેમના છૂટાછેડા ને લઈને ચર્ચામા છે. હવે આ બધાની વચ્ચે એક ટેરો કાર્ડ રીડર એ બંને ના લગ્નજીવન ને લઈને ભવિષ્યવાણી કરી છે.

Tarot Card Reader Suggests Aishwarya Rai and Abhishek Bachchan Should Live Separately for Peace

Tarot Card Reader Suggests Aishwarya Rai and Abhishek Bachchan Should Live Separately for Peace

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા બોલિવૂડ નું પાવર કપલ છે. છેલ્લા ઘણા સમય થી બંને ના છૂટાછેડા ના સમાચાર સામે આવી રહ્યા છે જોકે આ અંગે બંને માંથી કોઈએ પણ પ્રતિક્રિયા આપી નથી. હવે આ બધાની વચ્ચે એક ટેરો કાર્ડ રીડર એ બંને ના લગ્નજીવન ને લઈને ભવિષ્યવાણી કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jaya Bachchan: આ બીમારી ને કારણે પાપારાઝી પર ગુસ્સે થાય છે જયા બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચને કર્યો ખુલાસો

ટેરો કાર્ડ રીડરનો દાવો – સપ્ટેમ્બર સુધી રહેશે મુશ્કેલીઓ

ટેરો કાર્ડ રીડરે એક પોડકાસ્ટ દરમિયાન અભિષેક અને ઐશ્વર્યા ના લગ્નજીવન ને લઈને ભવિષ્યવાણી કરતા જણાવ્યું કે, “સપ્ટેમ્બર સુધી સંબંધોમાં સમસ્યાઓ રહેશે. બંને લગ્ન બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે, જો સપ્ટેમ્બર પસાર થઈ જશે તો લગ્ન સારું રહેશે.તેમની વચ્ચે પૈસાને લઈને મતભેદો છે. તે ભાવનાત્મક મુદ્દો નથી. તેમણે ઘરથી દૂર રહેવું જોઈએ, તો જ તેમને શાંતિ મળશે.”


ટેરો કાર્ડ રીડર અને જ્યોતિષી એ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની લગ્નજીવન પર કમેન્ટ કરીને ફરીથી તેમના છૂટાછેડા ની અફવાઓને હવા આપી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version