Site icon News Continuous Bureau | Mumbai

Tejas OTT release: થિયેટર બાદ હવે ઓટીટી રિલીઝ માટે તૈયાર ‘તેજસ’, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો કંગના રનૌતની ફિલ્મ

Tejas OTT release:કંગના રાનૌટ ની ફિલ્મ તેજસ હવે ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે કંગના ની ફિલ્મ તેજસ ની ઓટીટી રિલીઝ ને લઈને અપડેટ સામે આવ્યું છે.

tejas ott release kangana ranaut film stream on zee 5

tejas ott release kangana ranaut film stream on zee 5

News Continuous Bureau | Mumbai

Tejas OTT release: આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થયેલી કંગના રાનૌટ ની ફિલ્મ તેજસ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મ તેની ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ તેજસ માં કંગના એ ભારતીય વાયુસેનાના પાયલટની ભૂમિકા ભજવી હતી. આ એક એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મ છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક નવું અપડેટ આવ્યું છે. 

Join Our WhatsApp Channel

 

તેજસ ની ઓટિટિ રિલીઝ 

કંગના  ની ફિલ્મ તેજસ ZEE5 પર 5 જાન્યુઆરીથી સ્ટ્રીમ થશે.ZEE5 એ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેજસ ની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ તેજસ માં કંગના રનૌત સાથે અંશુલ ચૌહાણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી.


ફિલ્મ તેજસ લેખક અને દિગ્દર્શક સર્વેશ મેવારાએ કહ્યું, “’તેજસ’ બનાવવી એ પ્રેમનું કામ છે, અને મને મારા દિગ્દર્શક તરીકેની શરૂઆત પર ગર્વ છે. ઊંડાણપૂર્વકના સંશોધનથી માંડીને સર્જનાત્મકતા સુધીના દરેક પાસાને ઉત્કટતાથી ભેળવી દેવામાં આવી છે. કંગનાનું પ્રદર્શન અદ્ભુત છે; તેણી પાત્રને જીવંત બનાવે છે. વધુમાં, સ્વપ્નદ્રષ્ટા રોની સ્ક્રુવાલા સાથે ટીમ બનાવવી એ સન્માનની વાત છે અને અમે ZEE5 ના વૈશ્વિક પ્લેટફોર્મ પર ‘તેજસ’ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.”

આ સમાચાર પણ વાંચો : Ronit roy: 58 વર્ષ ની ઉંમરે ફરી વાર લગ્ન ના બંધાયો કસૌટી જિંદગી નો મિસ્ટર બજાજ, બાળકો એ પણ માણ્યા માતા પિતા ના લગ્ન

 

Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Exit mobile version