Site icon News Continuous Bureau | Mumbai

Tejasswi prakash: કરોડો સંપત્તિ ની માલકીન તેજસ્વી પ્રકાશે એક કાર્યક્રમ દરમિયાન એવું કહ્યું કે લોકો કરી રહ્યા છે ટ્રોલ

Tejasswi prakash: તેજસ્વી પ્રકાશ બિગ બોસ 15 જીત્યા બાદ થી ચર્ચામાં છે. હાલમાં જ તેજસ્વી એ એક ફેશન વીક માં ભાગ લીધો હતો જ્યાં તેને એવી વાત કરી હતી કે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

Tejasswi prakash trolled for her statement on can't afford brands

Tejasswi prakash trolled for her statement on can't afford brands

News Continuous Bureau | Mumbai

Tejasswi prakash: તેજસ્વી પ્રકાશ એ બિગ બોસ ની 15 મી સીઝન ની વિજેતા છે. તેજસ્વી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામા રહે છે.તેજસ્વી પ્રકાશ અભિનેતા કરણ કુન્દ્રા ને ડેટ કરી રહી છે. તાજેતર માં તેજસ્વી એક ફેશન શો માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેજસ્વી એ એવું કહ્યું કે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Navya naveli nanda: મેરે પાસ નાની હૈ, જયા બચ્ચન ના નામ ની ધોંસ જમાવતી જોવા મળી નવ્યા નવેલી નંદા, વિડીયો થયો વાયરલ

તેજસ્વી પ્રકાશ થઇ ટ્રોલ 

તેજસ્વી પ્રકાશે આ ફેશન વીક દરમિયાન એક મીડિયા ને ઇન્ટવ્યૂ આપ્યો હતો. જેમાં તેને બ્રાન્ડેડ કપડાં વિશે પૂછવામાં આવ્યું હતું જેનો જવાબ આપતા તેજસ્વી એ કહ્યું હતું કે, ‘મને બ્રાન્ડ વિશે બહુ ખબર નથી. મને લાગે છે કે આની પાછળનું એક કારણ એ છે કે હું તેમાંથી મોટાભાગની બ્રાન્ડ નો ખર્ચો ઉઠાવી શકતી નથી.. મારો મતલબ કે હું તેમને અફોર્ડ કરી શકતી નથી.. મને લાગે છે કે ઘણી સારી બ્રાન્ડ્સ છે, હું તેમાં રોકાણ કરું છું. કારણ કે તેઓ લાંબા સમય સુધી ચાલે છે અને તેથી જ હું લાંબા સમય સુધી એક જ બેગનો ઉપયોગ કરું છું.’


તેજસ્વી પ્રકાશ ના આ નિવેદન બાદ લોકો તેન ટ્રોલ કરી રહ્યા છે એકે કોમેન્ટ કરી અને લખ્યું, ‘તેઓ દુબઈમાં ઘર ખરીદે છે અને પછી કહે છે કે હું બ્રાન્ડેડ કપડાં ખરીદી નથી.શકતી’ બીજા એકે લખ્યું, ‘તે હંમેશાની જેમ ખોટું બોલી રહી છે… દુબઈમાં ઘર ખરીદ્યા પછી પણ.’અન્ય એકે લખ્યું, ‘ખરેખર?? તેણે દુબઈમાં ઘર ખરીદ્યું છે, પરંતુ તેની પાસે બ્રાન્ડેડ કપડા માટે પૈસા નથી. ‘

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Exit mobile version