Site icon

ટેલિવિઝન અભિનેત્રી પૂજા ગૌર એ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો, નજર આવી અલગ જ અંદાજમાં. જુઓ તસવીરો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

જાણીતી ટીવી સીરિયલ “મન કી આવાજ પ્રતિજ્ઞા”માં સંસ્કારી વહુની ભૂમિકા ભજવી ચૂકેલી અભિનેત્રી પૂજા ગૌર  વાસ્તવિક જીવનમાં ખુબ જ બોલ્ડ છે. સોશિયલ મીડિયા પર તે પોતાની તસવીરો શેર કરતી રહી છે. 

પૂજાએ હોલિડે ઈન્જોય કરતા પોતાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ નજર આવી રહ્યો છે. 

 

ઉલ્લેખનીય છે કે પૂજાએ વર્ષ 2009માં સીરિયલ કિતની મહોબ્બત હૈથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ઓળખાણ મળી ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ થી. આ બાદ પૂજાએ સપના બાબૂલ કા…બિદાઈ, એક નઈ ઉમ્મીદ-રોશની જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે. 

આ સિવાય તેણે 2014માં રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો. 

અનેક શૉમાં કામ કરી ચૂકેલી પૂજા હાલ ટીવી પર વધારે જોવા નથી મળી રહી. TV ઉપરાંત પૂજા 2018માં રિલીઝ થયેલી કેદારનાથ મૂવીમાં પણ જોવા મળી હતી.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version