Teri baaton mein aisa uljha jiya: તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, ફિલ્મ જોઈ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે કહી આ વાત

Teri baaton mein aisa uljha jiya: શાહિદ કપૂર અને કૃતિ સેનન ની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા આજે રિલીઝ થઇ છે. હવે આ ફિલ્મ નો પ્રથમ રીવ્યુ સામે આવ્યો છે જે શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે આપ્યો છે.

teri baaton mein aisa uljha jiya review by shahid kapoor wife mira rajput

News Continuous Bureau | Mumbai 

Teri baaton mein aisa uljha jiya: શાહિદ કપૂર અને કૃતિ સેનન ની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા આજે રિલીઝ થઇ છે. ગઈકાલે આ ફિલ્મ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ માં શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂત પણ પહોંચી હતી. આ ફિલ્મ જોયા બાદ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે ફિલ્મ નો પ્રથમ રીવ્યુ આપ્યો છે. મીરા એ તેના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ ની સમીક્ષા કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: સેન્સર બોર્ડ ના નિશાના પર આવી શાહિદ કપૂર કૃતિ સેનન ની ફિલ્મ, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ના આટલા સીન પર ચાલી કાતર

 

મીરા રાજપૂતે આપ્યો ફિલ્મ નો રિવ્યૂ 

ગઈકાલે શાહિદ કપૂર ની ફિલ્મ  તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં મીરા રાજપૂત પણ પહોંચી હતી. ફિલ્મ જોયા બાદ મીરા રાજપૂતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ નો રિવ્યુ આપ્યો હતો જેમાં તેને લખ્યું હતું કે, ‘ફિલ્મ હાસ્યથી ભરેલી છે. ઘણા સમય પછી આટલું મનોરંજન જોયું. પ્રેમ, હાસ્ય, આનંદ, નૃત્ય અને અંતમાં હૃદય સ્પર્શી સંદેશ.’ કૃતિ સેનન ના વખાણ કરતા મીરા એ લખ્યું, ‘તમે એકદમ પરફેક્ટ હતા’ પતિ શાહિદ માટે લખ્યું, ‘ઓજી લવર બોય, તારા જેવું કોઈ નથી. તમે મારા હૃદયને પીગળી દીધું છે.’

ફિલ્મની સમીક્ષા કરતા, તેણે સારાંશમાં લખ્યું કે ‘દિલ થી હસાવ્યા પેટ દુખવા લાગ્યું’.  

 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version