Site icon

Thama Teaser: આયુષ્માન-રશ્મિકા લાવશે ખૂની પ્રેમ કહાની, મેડોકની નવી હોરર ફિલ્મ ‘થામા’ નું ટીઝર થયું રિલીઝ

Thama Teaser: જંગલમાં શરૂ થતી પ્રેમ કહાની હવે ખૂની રમતમાં ફેરવાશે, આયુષ્માન-રશ્મિકા ની ફિલ્મ 'થામા' નું ટીઝર રિલીઝ થયું છે.

Thama Teaser Ayushmann-Rashmika's Bloody Love Story Unveiled in Maddock's Horror Universe

Thama Teaser Ayushmann-Rashmika's Bloody Love Story Unveiled in Maddock's Horror Universe

News Continuous Bureau | Mumbai 

Thama Teaser: મેડોક ફિલ્મ્સ (Maddock Films) દ્વારા રજૂ થનારી નવી હોરર કોમેડી ફિલ્મ ‘થામા’ (Thama)નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં બંનેને જંગલમાં દર્શાવવામાં આવ્યા છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  War 2 Box Office: સોમવાર ટેસ્ટ માં ફેલ થઇ વોર 2,હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ ની કમાણીમાં મોટો ઘટાડો, જાણો બોક્સ ઓફિસ આંકડા

 થામા: હોરર કોમેડી યુનિવર્સમાં નવી એન્ટ્રી

‘સ્ત્રી’ (Stree), ‘ભેડિયા’ (Bhediya), ‘મુંજયા’ (Munjya) જેવી હિટ ફિલ્મો બાદ હવે ‘થામા’ મેડોકના હોરર કોમેડી યુનિવર્સમાં નવી એન્ટ્રી છે. આ ફિલ્મમાં પણ જૂની  સાથે નવી કહાની રજૂ કરવામાં આવી છે. દર્શકો માટે આ એક નવો અને રોમાંચક અનુભવ હશે.ફિલ્મમાં વિલનના રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) છે, સાથે મલાઈકા અરોરા (Malaika Arora) પણ આ ફિલ્મમાં આઇટમ સોંગ જોવા મળશે.


થામા’ ફિલ્મ આ વર્ષે દિવાળી (Diwali)ના અવસરે રિલીઝ થવાની છે. ટીઝર મુજબ ફિલ્મમાં એક્શન, રોમાન્સ અને હોરર નું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મનો બીજો ભાગ પણ બનાવવામાં આવશે, જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version