Site icon News Continuous Bureau | Mumbai

Thamma OTT Release: ‘થામા’ ઓટીટી પર આવી રહી છે! જાણો ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે આયુષ્માન ખુરાના-રશ્મિકા મંદાના ની ફિલ્મ

Thamma OTT Release: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ હવે આયુષ્માન ખુરાના-રશ્મિકા મંદાના ની ‘થામા’ 2 ડિસેમ્બરથી ઓટિટિ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે

Thamma OTT Release: Ayushmann Khurrana-Rashmika Mandanna Film to Stream on Prime Video from December 2

Thamma OTT Release: Ayushmann Khurrana-Rashmika Mandanna Film to Stream on Prime Video from December 2Thamma OTT Release: Ayushmann Khurrana-Rashmika Mandanna Film to Stream on Prime Video from December 2

News Continuous Bureau | Mumbai

Thamma OTT Release: આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના  અભિનીત ફિલ્મ ‘થામા’  દિવાળી પર 21 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. હવે આ ફિલ્મ ઓટીટી પર આવવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ, ‘થામા’ 2 ડિસેમ્બરથી અમેઝોન પ્રાઈમ વિડિયો પર સ્ટ્રીમ થશે. જોકે મેકર્સ તરફથી હજી સત્તાવાર જાહેરાત નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Prabhas Spirit: પ્રભાસ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં! ‘સ્પિરિટ’માં રણબીરના ખાસ રોલની ચર્ચા, જાણો વિગત

બોક્સ ઓફિસ કલેક્શન

‘થામા’એ ભારતમાં  134.7 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે ગ્રોસ કલેક્શન  161.01 કરોડ રહ્યું. વર્લ્ડવાઈડ કમાણી  187.51 કરોડ સુધી પહોંચી છે, જે ફિલ્મની લોકપ્રિયતા દર્શાવે છે.આ ફિલ્મ મેડોક ના હોરર કોમેડી યુનિવર્સનો ભાગ છે. સ્ટોરી એક ભારતીય લોકકથા આધારિત વેમ્પાયર પર છે. આયુષ્માન નું પાત્ર એક પત્રકાર નું છે, જે રશ્મિકા અભિનીત તાડકા સાથે પ્રેમમાં પડે છે. પછી ખબર પડે છે કે તાડકા બેતાલોના ગુપ્ત જૂથનો ભાગ છે, જેના નેતા નવાઝુદ્દીન સિદ્દીકી છે. બંને મળીને અંધકારમય શક્તિઓ સામે લડે છે.


ફિલ્મમાં આયુષ્માન અને રશ્મિકા સિવાય નવાઝુદ્દીન સિદ્દીકી અને પરેશ રાવલ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. સાથે જ વરુણ ધવન  ‘ભેડિયા’ના પાત્રમાં સ્પેશિયલ કેમિયો કરે છે, જે મેડોક યુનિવર્સને જોડે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version