Site icon News Continuous Bureau | Mumbai

Thamma OTT: થિયેટર બાદ હવે આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે થામા, આયુષ્માન અને રશ્મિકા ની ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લાને આવ્યું અપડેટ

Thamma OTT: આયુષ્માન ખુરાના, રશ્મિકા અને નવાઝુદ્દીનની હોરર કોમેડી ‘થામા’ ડિસેમ્બર ના અંત અથવા નવા વર્ષમાં OTT પર આવશે

Thamma to Stream on Amazon Prime Video After Theatrical Run – Here’s the Release Window

Thamma to Stream on Amazon Prime Video After Theatrical Run – Here’s the Release Window

News Continuous Bureau | Mumbai

Thamma OTT: આદિત્ય સરપોતદર દ્વારા નિર્દેશિત હોરર કોમેડી ફિલ્મ ‘થામા 21 ઓક્ટોબર 2025ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના  અને નવાઝુદ્દીન સિદ્દીકી ના પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. હવે ફિલ્મની OTT રિલીઝ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hema Malini Birthday Special: માત્ર એક્ટિંગ જ નહીં, રાજનીતિમાં પણ સુપરહિટ! 77 વર્ષની હેમા માલિનીની કુલ સંપત્તિનો આંકડો જાણીને ચોંકી જશો

ક્યારે અને ક્યાં આવશે થામા 

મીડિયા  રિપોર્ટ અનુસાર, ‘થામા’ ફિલ્મ લગભગ 8 અઠવાડિયા પછી OTT પર રિલીઝ થવાની શક્યતા છે. આ પ્રમાણે, ફિલ્મ ડિસેમ્બર 2025ના અંતે અથવા નવા વર્ષના આરંભે અમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થવાની શક્યતા છે. મોટા ભાગની હિન્દી ફિલ્મો 6-8 અઠવાડિયા પછી OTT પર આવે છે, અને ‘થામા’ પણ એ જ ટ્રેન્ડ અનુસરી રહી છે.ફિલ્મે રિલીઝના પ્રથમ બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. દર્શકોને ફિલ્મનો હાસ્ય અને હોરરનો મિશ્રણ ખૂબ ગમ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મના પાત્રો અને સંવાદો વાયરલ થઈ રહ્યા છે.


 

‘થામા’ ફિલ્મ મેડોક ફિલ્મ્સના હોરર કોમેડી યુનિવર્સનો ભાગ છે. અગાઉ ‘સ્ત્રી’, ‘મુંજ્યા’ અને ‘ભેડિયા’ જેવી ફિલ્મો આવી છે. ‘થામા’માં એક બૈતાલની કહાની છે, જેમાં મુખ્ય પાત્ર ‘આલોક’ એક બૈતાલથી પ્રેમ કરે છે અને પછી તે ‘થામા’ બને છે. ફિલ્મમાં અગાઉની ફિલ્મોના રેફરન્સ પણ જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version