Site icon News Continuous Bureau | Mumbai

The Bads Of Bollywood: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો અંબાણી પરિવાર, રાધિકા ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા ચાહકો ના દિલ

The Bads Of Bollywood: શાહરુખના પુત્ર આર્યન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં અંબાણી પરિવારે શાનદાર એન્ટ્રી કરી હતી જેના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

The Bads Of Bollywood Ambani Family Attends Aryan Khan’s Debut Screening in Style

The Bads Of Bollywood Ambani Family Attends Aryan Khan’s Debut Screening in Style

News Continuous Bureau | Mumbai

The Bads Of Bollywood: આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડિબ્યૂ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની ખાસ સ્ક્રીનિંગ મુંબઈમાં યોજાઈ, જેમાં બોલીવૂડના ટોચના સ્ટાર્સ ઉપરાંત અંબાણી પરિવાર પણ હાજર રહ્યો. અકાશ અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ ના લૂક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ

અંબાણી પરિવારના લૂક્સ અને હાજરી

 


આર્યન ખાનની પહેલી સિરીઝ 18 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ સિરીઝમાં લક્ષ્ય લાલવાણી, બોબી દેઓલ, સહર બાંબા, રાઘવ જુયાલ અને મોના સિંહ જેવા કલાકારો છે. સિરીઝ બોલીવૂડની ગ્લેમર અને સંઘર્ષની પાછળની દુનિયાને દર્શાવે છે.


આર્યન ખાનના ડિબ્યૂને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. શાહરુખ ખાનના પુત્ર તરીકે નહીં, પણ એક ડાયરેક્ટર તરીકે આર્યન પોતાનું અલગ સ્થાન બનાવે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version