Site icon News Continuous Bureau | Mumbai

The family man 3: ધ ફેમિલી મેન 3 માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, કરીના કપૂર સાથે કરી ચુક્યો છે કામ

The family man 3: ધ ફેમિલી મેન 3 ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે હવે આ સિરીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.મીડિયા રિપોર્ટ મુજબ આ સીરીઝ માં એક દિગ્ગ્જ અભિનેતા ની એન્ટ્રી થઇ છે.

the family man 3 jaideep ahlawat will joined manoj bajpayee series

the family man 3 jaideep ahlawat will joined manoj bajpayee series

News Continuous Bureau | Mumbai 

The family man 3: ધ ફેમિલી મેન ની અત્યારસુધી 2 સીઝન આવી ચુકી છે. આ સિરીઝ ની પહેલી સીઝન વર્ષ 2019 માં આવી હતી જેને લોકો ને ખુબ પસંદ કરી હતી.આ સિરીઝ ની બંને સીઝન સુપરહિટ સાબિત થઇ હતી. હવે લોકો ધ ફેમિલી મેન 3 ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે હવે આ સિરીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.મીડિયા રિપોર્ટ મુજબ આ સીરીઝ માં એક દિગ્ગ્જ અભિનેતા ની એન્ટ્રી થઇ છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ananya panday: શું અનંત અને રાધિકા ના લગ્ન માં નાચવા માટે સેલેબ્રીટી એ લીધા છે અઢળક રૂપિયા? અનન્યા પાંડે એ ખોલ્યું અંબાણી પરિવાર ના લગ્ન નું રહસ્ય

ધ ફેમિલી મેન 3 માં થઇ જયદીપ અહલાવત ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ જયદીપ અહલાવત ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આટલું જ નહીં, જયદીપ નાગાલેન્ડમાં શૂટિંગ શિડ્યુલમાં પણ જોડાઈ ગયો છે. જોકે, મેકર્સે હજુ સુધી તેના પાત્રનો ખુલાસો કર્યો નથી. જયદીપ તેની સિરીઝ પાતાલ લોક માટે જાણીતો છે આ ઉપરાંત જયદીપ કરીના કપૂર સાથે જાને જાન માં જોવા મળી ચુક્યો છે.


ધ ફેમેલી મેન ની પહેલી સીઝનમાં મનોજ બાજપેયી, પ્રિયામણી અને શારીબ હાશ્મી જોવા મળ્યા હતા. જ્યારે કે સાઉથ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુએ તેની બીજી સિઝનમાં શાનદાર એન્ટ્રી કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version