Site icon

The Family Man 3: ધ ફેમિલી મેન 3 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે સ્ટ્રીમ થશે મનોજ બાજપેયી ની સિરીઝ અને શું હશે તેની સ્ટોરીલાઇન

The Family Man 3: મનોજ બાજપેયી ની હિટ વેબ સિરીઝ ફેમિલી મેન નો ત્રીજો ભાગ વધુ એક્શન અને થ્રિલ સાથે રિલીઝ થવાનો છે.

The Family Man 3 to stream in November 2025 with Jaideep Ahlawat as the villain

The Family Man 3 to stream in November 2025 with Jaideep Ahlawat as the villain

News Continuous Bureau | Mumbai 

The Family Man 3: ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધુ લોકપ્રિય વેબ સિરીઝમાંની એક ‘ધ ફેમિલી મેન  ફરી એકવાર દર્શકોને મનોરંજન આપવા તૈયાર છે. મનોજ બાજપેયી ના શાનદાર અભિનય અને રોમાંચક કહાની થી ભરપૂર આ સિરીઝનો ત્રીજો ભાગ નવેમ્બર 2025માં સ્ટ્રીમ થવાનો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Panchayat 4: પંચાયત 4 ની રિલીઝ ને લઈને મેકર્સ નો નવો દાવ, જો તમારે પણ આ સીઝન ને જલ્દી જોવી હોય તો કરી લો આ કામ

‘ધ ફેમિલી મેન 3’ની રિલીઝ ડેટ જાહેર

મનોજ બાજપેયી એ પોતે જ ત્રીજા સીઝનની રિલીઝ ડેટ જાહેર કરી છે. તેણે જણાવ્યું કે ‘ધ ફેમિલી મેન 3’ નવેમ્બર 2025 માં એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે. અગાઉ ની બે સીઝન જેવી જ રીતે આ સિઝન પણ એક નવો મિશન અને વધુ એક્શન સાથે આવશે.રિપોર્ટ મુજબ આ સિઝનમાં મુખ્ય વિલન તરીકે જોવા મળશે જયદીપ અહલાવત, જેણે અગાઉ ‘પાતાલ લોક’ જેવી સિરીઝમાં પોતાની અભિનય ક્ષમતા દર્શાવી છે. તેની એન્ટ્રીથી સિરીઝમાં વધુ થ્રિલ અને ટેન્શન ઉમેરાશે.


મનોજ બાજપેયી દ્વારા ભજવાતું શ્રીકાંત તિવારી એક નવા ખતરનાક મિશન પર હશે. આ વખતે કહાની વધુ પોલિટિકલ થ્રિલર, એક્શન અને ઇમોશનલ ડ્રામાથી ભરપૂર હશે. દર્શકો માટે આ સિઝન એક મોટો ઓટીટી ધમાકો સાબિત થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version