Site icon News Continuous Bureau | Mumbai

The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!

The Family Man 3 Trailer Out: 21 નવેમ્બરે પ્રાઈમ વિડિયો પર રિલીઝ થશે ‘ધ ફેમિલી મેન’ ની ત્રીજી સિઝન, ટ્રેલરમાં એક્શન, થ્રિલ અને હ્યુમરનો પરફેક્ટ મિક્સ

The Family Man 3 Trailer Out: Jaideep Ahlawat Steals the Show, Srikant Declared Criminal

The Family Man 3 Trailer Out: Jaideep Ahlawat Steals the Show, Srikant Declared Criminal

News Continuous Bureau | Mumbai

The Family Man 3 Trailer Out: મનોજ બાજપેયી સ્ટારર ‘ધ ફેમિલી મેન’  સિઝન 3 નું ટ્રેલર આખરે રિલીઝ થયું છે. 2 મિનિટ 49 સેકંડના આ ટ્રેલરમાં શ્રીકાંત તિવારી ના પાત્રમાં મનોજ ફરી એકવાર ધમાકેદાર દેખાય છે. આ વખતે ટ્રેલરમાં સૌથી મોટો સરપ્રાઈઝ પેકેજ છે જયદીપ અહલાવત, જે નોર્થ-ઈસ્ટના ડ્રગ્સ સ્મગલર તરીકે જોવા મળે છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna and Vijay Deverakonda: ફાઇનલી કન્ફર્મ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ની લગ્ન ની તારીખ નો થયો ખુલાસો, ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ!

શ્રીકાંત તિવારી બન્યો ‘મોસ્ટ વોન્ટેડ’

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે શ્રીકાંત તિવારી, જે દેશની સુરક્ષા માટે કામ કરે છે, હવે પોલીસના રડાર પર છે. તેના નામે વોરંટ જારી થાય છે અને તે ‘મોસ્ટ વોન્ટેડ’ ક્રિમિનલ જાહેર થાય છે. આ બધું એક મોટા ઓર્ગેનાઈઝેશનના ગેમનો ભાગ છે.ટ્રેલરમાં જયદીપ અહલાવતની એન્ટ્રીથી આખો માહોલ બદલાઈ જાય છે. તેનું પાત્ર એક ડ્રગ્સ કિંગપિન છે, જે મીરા એટલે કે નિમ્રિત કૌર  સાથે મળીને એક મોટોપ્લાન બનાવે છે. દરેક સીનમાં થ્રિલ અને ઇમોશન છે.


‘ધ ફેમિલી મેન 3’ 21 નવેમ્બર 2025ના રોજ પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે. ડિરેક્ટર રાજ & DKએ સિઝન 3માં એક્શન, હ્યુમર અને ઇમોશનનો પરફેક્ટ બેલેન્સ રાખ્યો છે. ટ્રેલરમાં રેપ, વનલાઇનર્સ અને ફેમિલી ડ્રામા પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version