Site icon News Continuous Bureau | Mumbai

The Raja Saab: પ્રભાસ ની ફિલ્મ ધ રાજા સાહબ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, ખૂંખાર અવતાર માં જોવા મળ્યો સંજય દત્ત

The Raja Saab: પ્રભાસ ની હોરર-કોમેડી ફિલ્મ ‘ધ રાજા સાહબ’માં પ્રભાસ, સંજય દત્ત અને નિધી અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં છે તાજેતર માં આ ફિલ્મ નું ટીઝર રિલીઝ થયું છે.

The Raja Saab Teaser Released

The Raja Saab Teaser Released

News Continuous Bureau | Mumbai 

The Raja Saab: પેન ઇન્ડિયા સ્ટાર પ્રભાસ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ રાજા સાહબ’ નું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ હોરર-કોમેડી ફિલ્મમાં સંજય દત્ત, નિધી અગ્રવાલઅને માલવિકા મોહનનમુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં પ્રભાસનો નવો અને ફન અવતાર જોવા મળ્યો છે, જે તેના ફેન્સ માટે એક સરપ્રાઇઝ છે.આ ઉપરાંત ટીઝર માં સંજય દત્ત નો ખૂંખાર અવતાર પણ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur Will After Death: સંજય કપૂર ની વિલમાં કરોડો રૂપિયાની મિલ્કત, ઘર-ગાડીઓ અને બિઝનેસ નો ભંડાર, જાણો તેમાંથી કરિશ્મા કપૂરને શું મળ્યું?

‘ધ રાજા સાહબ’  નું ટીઝર

2 મિનિટ 28 સેકન્ડના ટીઝરમાં પ્રભાસનો વિન્ટેજ લુક જોવા મળ્યો છે. અત્યાર સુધી પ્રભાસ ગંભીર રોલમાં જોવા મળ્યો હતો, પણ આ વખતે તે મજેદાર અંદાજમાં દર્શકોને એન્ટરટેઇન કરશે. તો બીજી તરફ સંજય દત્ત નો ખૂંખાર લુક જોવા મળ્યો હતો.ટી-સિરિઝ (T-Series)ના યૂટ્યુબ ચેનલ પર અપલોડ થયેલા ટીઝરને 8 લાખથી વધુ વ્યૂઝ અને હજારો કોમેન્ટ્સ મળ્યા છે. એક યુઝરે લખ્યું, “વિન્ટેજ પ્રભાસ ઇઝ બેક, શ્યોરશોટ બ્લોકબસ્ટર  છે.”


ફિલ્મ ‘ધ રાજા સાહબ’ની કહાની એક યુવાન વારસદારની આસપાસ ઘૂમે છે, જે પોતાનો શાહી વારસો અને બળવાખોર ભાવનાને સ્વીકારીને ‘રાજા સાહેબ’ બને છે. આ ફિલ્મને મારુતિ દાસારી દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મ 5 ડિસેમ્બર, 2025ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version