Site icon News Continuous Bureau | Mumbai

The sabarmati report review:જો તમે પણ ધ સાબરમતી રિપોર્ટ જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો જાણી લો કેવી છે વિક્રાંત મેસી ની ફિલ્મ

The sabarmati report review: ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ગુજરાત માં થયેલા ગોધરા કાંડ પર આધારિત છે તો ચાલો જાણીયે વિક્રાંત મેસી અભિનીત આ ફિલ્મ કેવી છે.

the sabarmati report know hows vikrant massey film

the sabarmati report know hows vikrant massey film

News Continuous Bureau | Mumbai

The sabarmati report review: ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વર્ષ 2002 માં ગુજરાત માં થયેલા ગોધરા કાંડ પર આધારિત છે. આ ફિલ્મ માં વિક્રાંત એક પત્રકાર ની દમદાર ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીયે વિક્રાંત મેસી અભિનીત આ ફિલ્મ કેવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kanguva X review: બોબી દેઓલ ની સાઉથ ડેબ્યુ ફિલ્મ કંગુવા નો એક્સ રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે સુપરસ્ટાર સૂર્યા ની ફિલ્મ

ધ સાબરમતી રિપોર્ટ રીવ્યુ 

ધ સાબરમતી રિપોર્ટ એ એક હિન્દી પત્રકાર સમર કુમાર ની વાર્તા દર્શાવે છે. સમર ન્યૂઝરૂમ ના રાજકારણ વચ્ચે ફસાયેલો છે. આ દરમિયાન સમર અમૃતા ગિલ નામની યુવા પત્રકાર ની મદદથી, ગોધરાના સત્યને દેશ સમક્ષ ઉજાગર કરવા માટે સંઘર્ષ કરે છે.ફિલ્મમાં વિક્રાંત અને રિદ્ધિ ડોગરાની એક્ટિંગ અદ્ભુત છે. આ ફિલ્મ નું સંગીત અને બેકગ્રાઉન્ડ પણ જબરજસ્ત છે.


તમને જણાવી દઈએ કે, ધ સાબરમતી રિપોર્ટ એ 27 ફેબ્રુઆરી 2002ની સવારે સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગને લગતી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. જેમાં  59 લોકોના મોત થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version