Site icon

The sabarmati report OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે ધ સાબરમતી રિપોર્ટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિક્રાંત મેસી ની ફિલ્મ

The sabarmati report OTT release: ધ સાબરમતી રિપોર્ટ ને લોકો એ ઘણી પસંદ કરી હતી. હવે વિક્રાંત મેસી ની આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે તો ચાલો જાણીયે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ વિશે

the sabarmati report ott release know when and where to watch vikrant massey film

the sabarmati report ott release know when and where to watch vikrant massey film

News Continuous Bureau | Mumbai

The sabarmati report OTT release: ધ સાબરમતી રિપોર્ટ ને લોકો એ ઘણી પસંદ કરી હતી.વિક્રાંત મેસી અને રાશિ ખન્ના ની આ ફિલ્મ ને પીએમ મોદી અને અમિત શાહ નો પણ સપોર્ટ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કર્યું હતું.હવે આ ફિલ્મ ના ઓટીટી રિલીઝ વિશે માહિતી સામે આવી છે. તો ચાલો જાણીયે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ વિશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan family: સલમાન ખાન ના આખા પરિવાર ને એકસાથે જોઈ લોકો ને આવી ફિલ્મ હમ સાથ સાથ હૈ ની યાદ,જુઓ વિડીયો

ધ સાબરમતી ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ ધ સાબરમતી રિપોર્ટ 10 જાન્યુઆરી એ ઓટિટિ પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે. આ ફિલ્મ ના રાઇટ્સ ZEE5 એ ખરીદ્યા છે. હવે આ ફિલ્મ વર્ષ 2025 ના જાન્યુઆરી મહિનામાં રિલીઝ થશે. 


તમને જણાવી દઈએ કે ધ સાબરમતી રિપોર્ટ એ ગુજરાતમાં ગોધરા કાંડ પર આધારિત છે. આ ફિલ્મ રાજકીય કારણોસર ચર્ચાનો વિષય બની હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version