Site icon News Continuous Bureau | Mumbai

Anant-Radhika 2nd pre wedding: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માટે સ્પેન રવાના થયા આ સેલેબ્રીટી, જુઓ વિડીયો

Anant-Radhika 2nd pre wedding: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. રિપોર્ટ મુજબ આ ફંક્શન 28 થી 30 મે સુધી ચાલશે અને આ ફંક્શન એક ક્રુઝ પર થવાના છે. જેના માટે ઘણા સેલેબ્રીટી સ્પેન જવા રવાના થયા છે.

these celebs flying to spain for anant ambani radhika merchant- second pre wedding function

these celebs flying to spain for anant ambani radhika merchant- second pre wedding function

News Continuous Bureau | Mumbai

Anant-Radhika 2nd pre wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરશે. અંબાણી પરિવારે માર્ચ મહિનામાં ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું જેમાં દેશ વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે મીડિયા રિપોર્ટ મુજબ અંબાણી પરિવાર અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન કરી રહ્યા છે. આ ફંક્શન એક ક્રુઝ પર આયોજિત છે જેના માટે ઘણા સેલેબ્રીટી સ્પેન જવા રવાના થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Cannes Film Festival: એફટીઆઈઆઈના વિદ્યાર્થીને 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘લા સિનેફ’ એવોર્ડ મળ્યો

અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માટે સ્પેન જવા રવાના થયો સલમાન ખાન 

અંનત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માટે સલમાન ખાન સ્પેન જવા રવાના થયો છે. આજે તે મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અભિનેતા કડક સુરક્ષા સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન સાથે તેનો ભત્રીજો નિર્વાણ પણ જોવા મળ્યો હતો. 


અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા રણવીર સિંહ પણ સ્પેન જવા રવાના થયો હતો.


આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોની પણ તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 


મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ની બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન 28 થી 30 મે વચ્ચે કરવામાં આવશે.આ પાર્ટી માં સલમાન ખાન, શાહરુખ ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version