Site icon News Continuous Bureau | Mumbai

IPL 2025: આઇપીએલ ની ઓપનિંગ સેરેમની બનશે ગ્રાન્ડ, માધુરી થી લઈને સલમાન સુધી આ સુપરસ્ટાર્સ આપશે હાજરી

IPL 2025: આઇપીએલ 2025 22 માર્ચ થી શરૂ થવા જઈ રહી છે. આ મેચ ની ઓપનિંગ સેરેમની માં ઘણા સ્ટાર્સ હાજરી આપવાના છે.

these stars will attend ipl 2025 opening ceremony

these stars will attend ipl 2025 opening ceremony

News Continuous Bureau | Mumbai

IPL 2025: આઇપીએલ 2025 22 માર્ચ થી શરૂ થવા જઈ રહી છે.આ મેચ ની ઓપનિંગ સેરેમની કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાશે.આ વર્ષ ની ઓપનિંગ સેરેમની એકદમ ગ્રાન્ડ બનવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ આ સેરેમની માં માધુરી થી લઈને સલમાન ખાન સુધી ઘણા સુપરસ્ટાર્સ હાજરી આપવાના છે. તેમજ અમેરિકન પોપ બેન્ડ વનરિપબ્લિકનું નામ પણ આ યાદી માં સામેલ થઇ ગયું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Kalki 2898 ad part 2: કલ્કી 2898 એડી પાર્ટ 2 માટે અમિતાભ બચ્ચને કસી કમર, આ તારીખ થી બિગ બી શરૂ કરશે ફિલ્મ નું શૂટિંગ

આઇપીએલ ની ઓપનિંગ સેરેમની માં સ્ટાર્સ નો મેળાવડો 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન તેની ટીમ KKR ને સપોર્ટ કરતો જોવા મળશે, બીજી તરફ સલમાન ખાન તેની ફિલ્મ સિકંદરના પ્રમોશન માટે આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ આ ઓપનિંગ સેરેમનીમાં માધુરી દીક્ષિત,કરીના કપૂર,કેટરિના કૈફ, અનન્યા પાંડે, જ્હાનવી કપૂર, પૂજા હેગડે, આયુષ્માન ખુરાના, સારા અલી ખાન પણ હાજરી આપશે.


આઇપીએલ ની ઓપનિંગ સેરેમનીમાં શ્રદ્ધા કપૂર, વરુણ ધવન, દિશા પટની, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહ અને કરણ ઔજલા પરફોર્મ કરવાના છે હવે આ યાદી માં અમેરિકન પોપ બેન્ડ વનરિપબ્લિકનું નામ પણ સામેલ થઇ ગયું છે.આઇપીએલ ની 18મી સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાથી શરૂ થશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version