Site icon News Continuous Bureau | Mumbai

આ સુપરહિટ સિંગરની માતાનું કોરોનાને લીધે કોલકાતામાં નિધન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

બોલિવુડ સિંગર અરિજિત સિંહની માતાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી કોલકાતાની હૉસ્પિટલમાં દાખલ હતાં.

કોરોના પૉઝિટિવ આવ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં તેઓ ઇસીએમઓ પર હતાં અને તેમની હાલત નાજુક હતી

ગુરુવારે સવારે તેમનું નિધન થયું છે તેમના પરિવાર તરફથી માતાની તબિયત સંદર્ભે જાણકારી આપવામાં આવી હતી

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version