Site icon

Tiger 3: ટાઇગર 3 ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક થઇ સલમાન ખાન ની ફિલ્મ

Tiger 3: સલમાન ખાન, કેટરિના કૈફ ની ફિલ્મ ટાઈગર 3 ગઈ કાલે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થયાના થોડા જ સમયમાં લીક થઈ ગઈ હતી. જે ઉત્પાદકો માટે મુશ્કેલીનો વિષય છે.

tiger 3 full movie leaked online

tiger 3 full movie leaked online

News Continuous Bureau | Mumbai 

Tiger 3:સલમાન ખાન ના ચાહકો તેની ફિલ્મ ટાઈગર 3 ની રાહ જોઈ રહ્યા હતા હવે આ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઇ ગઈ છે. ટાઇગર 3ની રિલીઝ સાથે જ મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. સલમાન ખાન,સ્ટારર ફિલ્મ ટાઈગર 3 લીક થઈ ગઈ છે. ફિલ્મ નું લીક થવું મેકર્સ માટે મોટી સમસ્યા બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની ડાઉનલોડ લિંક્સ ટોરેન્ટ સાઇટ્સ તેમજ કેટલીક ચેટિંગ એપ્સ પર શેર કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

 

પાઈરસી નો શીકાર બની ટાઇગર 3 

સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 રિલીઝ થયા ને થોડા જ કલાક માં લીક થયો ગઈ છે.આ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે.પહેલા તો આ ફિલ્મ ના કેટલાક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા હવે તો આખે આખી ફિલ્મ જ લીક થઇ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ ટોરેન્ટ સાઇટ્સ અને ટેલિગ્રામ પર ફિલ્મો ઝડપથી શેર અને ડાઉનલોડ થઈ રહી છે.આ રીતે ટાઇગર 3 પાઈરસી નો શિકાર બની છે. 

આ સમાચાર પણ વાંચોઃ Deepika padukone: દીપિકા પાદુકોણ પર પણ ચઢ્યો જસ્ટ લુકિંગ નો ખુમાર, અભિનેત્રી ની રીલે તોડ્યો આ ફિલ્મના ટ્રેલર નો રેકોર્ડ

ટાઈગર 3 ના ઘણા સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ લીક થયેલા સીન પર થી શહરુખ ખાન અને રિતિક રોશનના કેમિયોની પોલ ખુલી ગઈ છે. 

 

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version