Site icon

Tiger 3 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ ટાઇગર 3, જાણો કયા પ્લેટફોર્મ પર અને ક્યારે જોઈ શકશો સલમાન ખાન ની ફિલ્મ

Tiger 3 OTT release: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે ટાઇગર 3 ઓટિટિ પર રિલીઝ થઇ ગઈ છે. સલમાન ખાને પોતે પોસ્ટર શેર કરી આ અંગે માહિતી આપી છે

tiger 3 ottt release salman khan share poster and announce that his film streaming on prime video

tiger 3 ottt release salman khan share poster and announce that his film streaming on prime video

News Continuous Bureau | Mumbai

Tiger 3 OTT release: સલમાન ખાન અને કેટરીના કૈફ ની ફિલ્મ ટાઇગર 3 એ થિયેટરો માં ખુબ ધૂમ મચાવી હતી. યશરાજ ની સ્પાઇ યુનિવર્સ ની ફિલ્મ ટાઇગર 3 માં શાહરુખ ખાન અને રિતિક રોશન નો કેમિયો જોવા મળ્યો હતો. હવે ફિલ્મ ને ઓટીટી ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટર શેર કરી ને ફિલ્મ ને રિલીઝ ની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

 

ટાઇગર 3 થઇ ઓટીટી પર રિલીઝ 

સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ને ફિલ્મ ની રિલીઝ અંગે માહિતી આપી છે. સલમાન ખાને તેની ફિલ્મ ટાઇગર 3 નું એક પોસ્ટર શેર કર્યું છે અને પોસ્ટર શેર કરતા તેને લખ્યું છે, “લૉક, લોડ અને તૈયાર. ટાઇગર આવી રહ્યો છે.” જુઓ પ્રાઈમ વિડિયો પર હવે ટાઈગર 3.


તમને જણાવી દઈએ કે, ટાઇગર 3 એ ટાઇગર ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે અને તે YRF સ્પાઇ યુનિવર્સ નો એક ભાગ છે. એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ પછી ટાઈગર 3 રિલીઝ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Urfi javed: નવા વર્ષ ની શરૂઆત થતાં જ ઉર્ફી જાવેદ ની થઇ આવી હાલત, અભિનેત્રી ની તસવીર જોઈ ચાહકો ને થઇ ચિંતા

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version